________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
અધ્યાત્મ મહાવીર
શક્તિ, ઉદારતા, આત્મèાગ, નિમ્મૂહભાવ, અનાસક્તિ, સત્ય, દયા, દાન, દમ, પરોપકાર, જ્ઞાન વગેરે દૈવી ગુણૈાથી ઉન્નત થાય છે અને થશે તથા નિયતા, અધમતા, સ્વાર્થ, અસત્ય, ચારી, વ્યભિચાર, અસંયમ, લેાભ, ક્રોધ, અહંકાર, કપટ, અશ્રદ્ધા, અપ્રેમ, અનીતિ, જુલ્મ, આપડાઈ, ઈર્ષ્યા, નિન્દા વગેરે આસુરી દુગુ ણાને સેવવાથી પડતીને પામે છે. મારા ભક્ત વૈશ્યા દૈવી ગુણકથી પેાતાનુ' અને વિશ્વનું શ્રેય સાધી શકે છે અને ચારી, જુગાર, પ્રપંચ, લાભ, દારૂ, માંસભક્ષણ, અનીતિ, આપવાથી પણું, વિશ્વાસઘાત, અસત્ય, નિર્દયતા વગેરે દુગુ ણેાથી પેાતાનુ' તથા પેાતાના વંશજોનુ હીનત્વ કરે છે તેએ દેશ, સંઘ અને મારા ધર્મને ભૂલવાની સાથે અધેાગતિને પામશે. મારા ભક્ત શૂદ્રો જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસનાથી આત્મશુદ્ધિને પામે છે અને પામશે—એવું જાણીને હે ભક્ત લેાકેા ! સત્ર સદ્ગુણે અને સત્કર્મોના પ્રચાર કરા. એકબીજાના ગુણેાને ગ્રહે અને કાઈની નિંદા ન કરો. ધર્મગુરુઓની નિંદા ન કરેા. ધર્માચાર્યાંના દોષ જોવાની દુબુદ્ધિથી પડતીને પ્રારંભ થાય છે. સદ્ગુણાના સામ્રાજ્યને હૃદયમાં સ્થાપા અને દુર્ણાના સામ્રાજ્યને હૃદયથી દૂર કરે. તમારા આત્માએને નીચ ન માને. તમે જેવા પેાતાને માનશે। તેવા તમે થશેા. આત્મસામ્રાજ્યમાં શાંતિ અને સુખ છે. માટે સાતીય મનુષ્યા ! તમે સ્થૂલ વિશ્વના સ’અંધમાં નિર્દેહભાવે વર્તે.’ પ્રભુના એવા સદુપદેશ શ્રવણ કરીને અને પ્રભુની પરમાત્મતા અનુભવીને ખેટકપુર અને તેની આસપાસના સ લેાકેાએ પ્રભુનું શરણ સ્વીકાર્યું અને તે જૈન થયા. મહીકાંઠા પરના ચારાને ઉપદેશ:
ન
પ્રભુએ ત્યાંથી મહીનદીના કાંઠા પરનાં ગામામાં વિહાર કર્યા. ત્યાં કાંઠા પર વાસ કરનારા ચારાને જણાવ્યું કે, ‘અરે ચારા ! તમે મનુષ્યજિંદગીને પાપમય બનાવા નહીં. ચારીથી હિંસા, -અસત્ય, વ્યભિચાર, જુગાર, વેશ્યાગમન, ક્રોધ, માન, વિશ્વાસ
For Private And Personal Use Only