________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અધ્યાત્મ મહાવીર
લગ્ન, ખાલમૈથુન, વ્યભિચાર, અજ્ઞાન, મેાહુ અને અસત્યથી બ્રાહ્મણ્વની પડતીના પ્રારંભ થશે. લક્ષ્મી, લાલ, માહ, અહંકાર અને રાજાના સેવક મની જ્યારે તેઓ મારા સત્ય ધથી વિમુખ અનશે, આત્માને વ્યાપક નહી. અનાવશે અને અયેાગ્ય સતાનાને પેદ્દા કરશે તથા મેળ વિનાનાં વ્યભિચારી લગ્નો કરશે ત્યારે તેઓની પડતીના પ્રારભ થશે. જ્યારે તે ધર્મના નામે અસત્ય ધમેમાં પ્રગટાવશે, મેાહના રાજ્યના સ્વીકાર કરશે, આત્મરાજ્ય પર શ્રદ્ધા-પ્રીતિ નહીં ધારણ કરે ત્યારે તેઓની પડતીના પ્રારંભ થશે. જ્યારે તે વંદા વગેરેના કલ્પિત અ કરશે, જ્ઞાની ગુરુઓની સેવા કરશે નહીં, બ્રહ્મચર્યાશ્રમથી ભ્રષ્ટ થશે, વાનપ્રસ્થાશ્રમથી ભ્રષ્ટ થશે અને જ્ઞાન કરતાં રાજ્યલક્ષ્મી પર અત્યંત રાગ ધારણ કરશે ત્યારે તેઓની પડતી થશે અને તેનાં સંતાનેામાં અને શૂદ્રોમાં ભેદ રહેશે નહીં. જ્યારે બ્રાહ્મણના વંશજો વિદ્યાજ્ઞાન અને ઉચ્ચ કમ વિનાના થયા છતાં પેાતાના કદાગ્રહના ત્યાગ નહી કરે, અનાદિકાળથી ચાલતા આવેલા જૈનધર્મને નાસ્તિક કહીને તેનાથી સ લેાકેાને વિમુખ કરવા પ્રયત્ન કરશે, મારી શ્રદ્ધા-પ્રીતિથી તથા મારા ઉપદેશથી વિમુખ થશે, ઉદાર અનેક સાપેક્ષ ધમ ભાવનાએથી વિમુખ થશે તથા ત્યાગીએની હેલના કરશે, ત્યારે તેઓની પડતી થશે. જ્યારે બ્રાહ્મણા ધર્મ પર અનેક કાયદાઓ કરશે અને ધર્માંનાં મૂળ રહસ્યાને સમજવાની યાગ્યતા નહીં ધરાવે ત્યારે તેઓના વશજોની પડતી થશે.
‘ જ્યારથી બ્રાહ્મણવ'શજો ઉદાર પ્રેમભાવથી મારી ભક્તિ કરશે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવતશે અને અનેક ધર્મોમાંથી સત્ય જોવા-આદરવારૂપ જૈન ધર્મોના આદર-સ્વીકાર કરશે ત્યારથી તેએની સર્વ બાબતમાં ચડતી થશે. સત્ય બ્રાહ્મણેામાં હું છું અને તેએ મારામાં છે. જ્યારથી કલિયુગમાં બ્રાહ્મણેા પુનઃ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કરશે, અયેાગ્ય અધર્મી વીર્ય હીન સતાના
For Private And Personal Use Only