________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૨૦૩
તેમાં બધાઈ ન જામે. શાસ્ત્રોમાંથી જે જે ચેાગ્ય સત્ય લાગે તે ગ્રહેા. શ્રદ્ધાગમ્ય તત્ત્વાની શ્રદ્ધા કરા, પણ તેમાં શુષ્ક ત કરી નાસ્તિક ન અનેા.
આત્મામાં મનને લગાડા, આત્મામાંથી સત્યેા પ્રગટવાનાં એવી શ્રદ્ધા રાખી પ્રવર્તો. ઉપકારીઓના ઉપકાર યાદ કરો અને કૃતઘ્ન ન અનેા જ્ઞાન લેવામાં સ ંતાષ ન રાખેા. સર્વ શાસ્ત્રાના અભ્યાસમાં સ ંતોષન માના. સતાની સંગતિ કરતાં ધન, સત્તા, રાજ્ય, વિદ્યાને અધિક ન માનેા. જાડી અને હાનિકારક કુરૂઢિઓના ત્યાગ કરા. દારુ, માંસ, જુગાર, વેશ્યાગમન અને ચારીથી દૂર રહેા. પશુઓનુ અને પ`ખીઓનુ રક્ષણ કરા.’ ઇત્યાદિ ઉપદેશને શ્રવણ કરીને વિદ્યાપુરના સૂર્યવંશી રાજા વિજયદેવ અને બ્રાહ્મણ વગેરે લેાકે પ્રભુના ભક્ત અન્યા અને પ્રભુનું શરણ સ્વીકાયુ" તથા પ્રભુની સ્તુતિ કરી આત્મભાવને પામ્યા. પ્રભુએ સાબરમતીના કાંઠાનાં ગામ અને શહેરામાં કલિયુગમાં જૈનધમ પ્રવશે એવા આશીર્વાદ આપ્યા. ખેટકપુર(ખેડા)માં પ્રવેશ :
પ્રભુ મહાવીરદેવે ત્યાંથી વાત્રક સેઢી નદી પાસે આવેલા. ખેટકપુર (ખેડાના) ઉદ્યાનમાં ઋષિઓના આશ્રમમાં પ્રવેશ કર્યાં. પ્રભુને સર્વ ઋષિઓએ વંદન-નમન કર્યુ ઋષિઓએ પ્રભુની પૂજા કરી. બ્રાહ્મણ વગેરે ચારે વણુના લેાકેાને ખબર પડતાં તેઓએ મહાત્સવપૂર્વક ત્યાં આવીને પ્રભુને વાંધા અને પેાતાના ઉદ્ધાર કરવા પ્રભુને વિનંતિ કરી તથા ચારે વણુની ચડતીપડતીનું કારણ પૂછ્યું. પ્રભુએ સ લેાકેાને આત્મજ્ઞાન આપ્યું. અને સર્વ લેાકેાને કૃતા કર્યાં. બ્રાહ્મણ વર્ગાદિની ચડતીપડતી સંબધી કહેવા લાગ્યા કે, ‘બ્રાહ્મણેાના વંશજો વિદ્યાજ્ઞાનથી યુક્ત રહેશે ત્યાં સુધી સત્ય બ્રાહ્મણ. તરીકે લેખાશે. વિદ્યાજ્ઞાનથી રહિત થતાં તે સકુચિત પથ, વિચાર અને આચારવાળા થશે. અયેાગ્ય કાળે લંગ્ન, બાળ
For Private And Personal Use Only