________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૭ સર્વ જીવોને એકસરખી હોતી નથી. તે પ્રમાણે વર્તેશ્યાના વિચાર સર્વ આત્માઓને એકસરખા હોતા નથી. એક લેશ્યાના વિચારવાળામાં વિદ્ગણ હાનિવૃદ્ધિ હોય છે. તે પ્રમાણે છ લેશ્યાના વિચારોમાં પરસ્પર પડ્ઝણ હાનિવૃદ્ધિ જાણવી.
જ્યાં સુધી મન છે ત્યાં સુધી શુભાશુભ વિચારરૂપ શુભાશુભ લેશ્યા છે. આદ્ય ત્રણ વેશ્યાઓ અશુભ છે. તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુભેચ્છા શુભ છે. તેજલેશ્યા, પૌલેશ્યા અને શુક્લલેશ્યાના વિચારથી સમ્યગ્દષ્ટિ અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય છે.
વિચારોને છ વિભાગમાં વહેંચવા તે છે વેશ્યા જાણવી. શુભાશુભ પરિણામના વિચારોના વેશ્યાની અપેક્ષાએ છ વિભાગ પડે છે. છ લેસ્થાના મનદ્રવ્યની અપેક્ષાએ છ પ્રકારના રંગ છે અને વિચારના મનદ્રવ્યરૂપ પુગલસ્કંધના તે રંગોને આત્મજ્ઞાનથી ધ્યાની દેખી શકે છે. જેમ જેમ મનના વિચારો ઉચ્ચ, શુદ્ધ અને ગુણધારક થતા જાય છે તેમ તેમ ઉચ્ચ લેશ્યાના રંગે થતા જાય છે અને શરીર પર ઓજસ પ્રકાશે છે. લેશ્યાના રંગથી વિચારોનું જ્ઞાન થાય છે. ભય, ખેદ, દ્વેષ, મેહ, કામના વિચારો જેમ જેમ ટળે છે તેમ તેમ શુદ્ધ વિચારો પ્રગટયા કરે છે. લેશ્યાઓ એ જ મનના પરિણામે છે. આત્મા
ઉપગ દેતાં શુભાશુભ વિચારોના વિકલ્પ–સંકલ્પ કરવાની કિયા બંધ થાય છે. મારા ભક્તો પાસે અશુભ લેશ્યાઓ રહેતી નથી. મારા ભકતો શુભ લેશ્યાઓને વરે છે અને છેવટે સર્વ પ્રકારની લેશ્યાઓથી રહિત થાય છે. મારી ભક્તિ અને ઉપાસનામાં શુભ લેસ્યાઓ સર્વ પ્રકારનાં કાર્યો કરવા છતાં વતે છે.
ધનદત્ત શેઠને પુત્ર ઈલાકુમાર હતો. તેણે નટડી સાથે લગ્ન કર્યું હતું અને તે નટનાં કર્મ કરતો હતો. તેણે દેર પર નાચતાં આત્માને ઉપગ મૂક્યો અને નાચવાની ક્રિયા કરવા છતાં વાંસના દર પર કેવળજ્ઞાન પામે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે અનુક્રમે રાજસભામાં અને ચોરીમાં આત્મપયોગથી
For Private And Personal Use Only