________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધ્યાત્મિક વિકાસ
૧૮૯ કેવળજ્ઞાન પ્રગટાવવું એ તમારા પુરુષાર્થ પર આધાર રાખે છે. હે યેગીઓ ! અષ્ટસિદ્ધિ કે નવનિધિઓમાં મૂંઝાઈ ન રહો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા અને સર્વ પ્રકારના કષાયથી રહિત થઈ જવા ધર્મધ્યાન અને શુકલધ્યાનનું અવલંબન કરો, આત્મામાં મનને લયલીન કરવાથી આત્માની અનંત વિશુદ્ધિ થતાં આત્મા જ પરમાત્મા બને છે.
જડવાદી મિથ્થાબુદ્ધિ લોકો જડ વસ્તુઓમાં જ સુખના નિશ્ચયની બુદ્ધિવાળા હોય છે. તેથી તેઓ આત્માને પરમાત્મારૂપ કરી શકતા નથી. તેઓ જડમાં સુખની બુદ્ધિથી શરીરદ્વારા સુખનો ભંગ માનીને આત્માને અવલંબનારા બનતા નથી. જેઓને સ્વપ્નમાં પણ મિથ્થાબુદ્ધિ થતી નથી તેઓ આત્મચારિત્રને પામી શકે છે. હે યેગીઓ! તમારા ગુરુના ગુરુઓના ગુરઓ શ્રી પાર્શ્વનાથના ભક્ત શિષ્ય હતા. તેઓ યોગની સાધના કરતા હતા. તેમાંથી નાથ સંપ્રદાય પ્રગટેલ છે. હે યેગીઓ! તમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સર્વ વિશ્વમાં નિબંધ બની નિલેપ બુદ્ધિથી વર્તી એટલે તમે કેવળજ્ઞાની બનશે. તમે સિદ્ધ, બુદ્ધ, સ્વતંત્ર, મુક્ત પ્રભુ બનશે.” ઇત્યાદિ પ્રભુને બંધ શ્રવણ કરીને સર્વ યેગીઓએ પ્રભુ મહાવીરદેવનું શરણ સ્વીકાર્યું. પ્રભુએ સર્વ યોગીઓને પિતાના ભક્ત બનાવ્યા. તેઓને ધ્યાનસમાધિનું સ્વરૂપ સમજાવ્યું અને આત્માની ગુપ્ત શક્તિઓ પ્રગટાવવાની ગુપ્ત યોગવિદ્યા શીખવી. મેહનો ત્યાગ કરે:
હે યોગીઓ! તમે પ્રેમને પ્રાપ્ત કરે. સોળ કષાય અને નવ નેકષાયની તમે ગુણ મેહપ્રકૃતિને નાશ કરે. તમે ગુણ અને રજોગુણ મેહપ્રકૃતિના ઉપશમ, ક્ષયેપશમ અને ક્ષાયિકભાવથી તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના પશમ તથા ક્ષાયિકભાવથી અનેક આત્મિક
For Private And Personal Use Only