________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૮
અધ્યાત્મ મહાવીર
તમેગુણી પ્રકૃતિના સર્વથા નાશ થતાં દેવ-ગુરુ-ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ થાય છે. અને કાઈ પણ જાતનાં શંકા, સંશય કે મે રહેતાં નથી. એવી દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ જાણવી. મારા ભક્ત યાગીઓ, ગૃહસ્થા અને ત્યાગીએ ક્ષાયિક દૃષ્ટિથી પૂણ પ્રેમી બને છે,
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષાયિક સમ્યગ્દષ્ટિવાળા મારા ભક્ત જૈનો સર્વ વસ્તુ એને સાપેક્ષ દૃષ્ટિથી જોઈ ને સર્વ વસ્તુઓમાંથી સત્યને ખેચે છે અને અસત્યને અસત્ય તરીકે જાણે છે. તેઓ ધર્મને ધ તરીકે જાણે છે. તેઓ ધને અધમ માનતા નથી અને અધમ ને ધર્મ માનતા નથી, આત્માને જડ પ્રકૃતિરૂપ માનતા નથી અને જડ પ્રકૃતિને આત્મા માનતા નથી. તેએમાં શુદ્ધ પ્રેમ ઊભરાઈ જાય છે. તે આત્માના પૂર્ણ વિશ્વાસી છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિના
ધારક મારા ભક્તો જળમાં કમળની પેઠે સંસારમાંની સર્વ પ્રવૃત્તિઓ કરવા છતાં નિલે પ રહે છે. સમ્યગ્દષ્ટિ પામીને મારા ભક્તો માહુને નાશ કર્યાં પછી સ્થિર આનદરૂપ ચારિત્રને પ્રાપ્ત કરે છે. કષાયેાના નાશથી આત્માની સર્વ શક્તિએને આવિ ભાવ થાય છે. કષાયાનો નાશ કરવા તે યેાગ છે, તે ચારિત્ર છે. જેમ જેમ ક્રેાધ, માન, માયા, લેાલ, કામ વગેરે કષાયાને ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે તેમ તેમ આત્માના સત્ય ધરૂપ જ્ઞાન અને આનંદ પ્રગટ્યા કરે છે. આત્મા પરથી સંપૂર્ણ` મેાહનું તથા સંપૂર્ણ અજ્ઞાનનું આવરણ ટળતાં સ'પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે અને મન થકી બુદ્ધિના ઉપયાગ કરવાનું રહેતું નથી. મારામાં જેએ લયલીન થઈ જાય તેઓનાં સંપૂર્ણ ક ટળી જાય છે.
· શરીરની ચામડીથી સુખ ભાગવવાની કામવાસના ટાળવાની સાથે મનુષ્યને આત્મસુખના નિશ્ચય થાય છે. ચામડી અને રૂપના માહ જ્યાં નથી ત્યાં શુદ્ધાત્માના પ્રકાશ થાય છે અને સર્વજ્ઞપણું પ્રગટે છે, એમાં જરામાત્ર સંશય નથી. હું ચેાગીએ !
For Private And Personal Use Only