________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
અધ્યાત્મ મહાવીર
• સમ્યકત્વમેાહનીયથી અપ્રશસ્ય રાગદ્વેષ રહેતા નથી. સમ્યકત્વમેહનીયથી સત્ય દૃષ્ટિ પ્રગટવામાં કંઈક ઝાંખાં આવરણ રહે છે અને આત્મા-દેવ-ગુરુ-ધર્મીમાં શકા થાય છે, તત્ત્વજ્ઞાનમાં સંશય રહે છે, પેાતાના શરીરમાં રહેલા આત્માની શક્તિ એમાં પૂર્ણ વિશ્વાસ એસત્તા નથી. મિશ્ર મેહનીયથી આત્મા પેાતાનામાં અને જડમાં એમ એમાં સુખ છે વા એકલા આત્મામાં પૂર્ણ સુખ છે તેને પૂર્ણ નિશ્ચય કરી શકતા નથી. તેથી આત્મા અને જડ બન્નેમાં સુખની મિશ્રબુદ્ધિ પ્રવર્તે છે. શરીર અને આત્મા અને ભિન્ન છે એવેા નિશ્ચય થતા નથી. જડ અને ચેતન અનેમાં મિશ્ર આત્મબુદ્ધિ વર્ત છે ત્યાં સુધી મિશ્ર મેાહનીય છે. સંસારમાં તેએ મેહ અને જ્ઞાન અને ભાવથી કથ ંચિત્ મિશ્રણે વતે છે અને મિશ્ર દૃષ્ટિથી પ્રવર્તે છે. આત્મા અને પ્રકૃતિ અનેમાં એકખીજાના આરાપની મિશ્ર દૃષ્ટિ જ્યાં સુધી હાય છે ત્યાં સુધી જ્ઞાનષ્ટિ પ્રગટતી નથી. આત્મા અને શરીર બન્નેમાં નિત્ય સુખ માનવું તે મિશ્રમેહ છે. આત્મામાં પ્રકૃતિ જેવી અને પ્રકૃતિમાં આત્મા જોવા વા આત્મા અને પ્રકૃતિ બન્નેને એકસરખા માનવા તે મિશ્રમેાહ છે. આત્મા અને પ્રકૃતિ બન્નેમાં સુખને વિશ્વાસ તે મિશ્રમેાહ છે. આત્માને નિત્ય જાણવાથી અને શરીરને અનિત્ય, ક્ષણિક જાણતાં મિશ્રમેહ રહેતા નથી. આત્મામાં પ્રકૃતિને અને પ્રકૃતિમાં આત્માને ન જોવાથી મિશ્રમેાહ રહેત નથી. સંસારમાં પ્રવતવા છતાં આત્મામાં સુખના નિશ્ચય માની પ્રવતાં મિશ્રમેાહભાવ રહેતેા નથી. પ્રારબ્ધ કર્મોદયથી શરીર દ્વારા સાતાવેદનીય ભાગવવા છતાં શરીરમાં નિત્ય સુખ નથી એવેા દૃઢ નિશ્ચય થયા પછી મિશ્રમાહ રહેતા નથી તથા આત્મા અને શરીર એક જ છે એવા મિશ્રમેાહ તરત ટળી જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· જ્યાં સુધી મિથ્યાબુદ્ધિ વર્તે છે ત્યાં સુધી મિથ્યામેાહ છે. મિથ્યામુદ્ધિ ટળવાની સાથે મિથ્યામેાહ ટળે છે. મિશ્રમેહ
For Private And Personal Use Only