________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજધ
૧૭૫
દન કરવા આવ્યા અને પ્રભુને વંદી-પૂછ પાવન બન્યા. પરબ્રા મહાવીરદેવ એ જ વિશ્વના શરીરની અપેક્ષાએ સાકાર દેવ છે અને શુદ્ધાત્માની અપેક્ષાએ વ્યાપક પરમાત્મદેવ છે એવે ચિત્રદુર્ગ દેશના સર્વાં પર્વતીય લેાકેાએ નિર્ધાર કર્યાં અને ચાવીસમા તી કર દેવાધિદેવ તરીકે પ્રભુની શ્રદ્ધા કરી. પ્રભુ મહાવીર પરમેશ્વરે વેદેમાં જે જ્ઞાન નહોતું તે જ્ઞાનના પ્રકાશ કર્યું, તેથી વેદના જ્ઞાતા એવા ઋષિએએ પ્રભુને અનંતજ્ઞાની પરમાત્મા તરીકે સ્વીકારી તેમનું શરણ સ્વીકાર્યુ. ઋષિએએ જાણીદેખીને જે જે સૂક્તો બનાવ્યાં અને તેના સમૂહને ત્રણ વેઢ તરીકે ગેાડવ્યા છે. એ ત્રણ વેદમાં જે જ્ઞાન નહેાતું તે સર્વ પ્રકારના જ્ઞાનને પ્રભુ મહાવીરદેવે જણાવ્યું અને તે તત્ત્વજ્ઞાન અધ્યાત્મ-જ્ઞાન તરીકે પ્રસિદ્ધ થયું. પ્રભુએ ઉપદેશ આપીને ચિત્રદુર્ગના લેાકેામાં આત્મબળને ઉત્સાહ પ્રેર્યાં અને શરીરબળને પશુઅળ તરીકે ઉપયાગ ન કરવે એમ સ લેાકેાને જાહેર કર્યું. સર્વ પ્રકારના મળની પ્રાપ્તિ કરવી. મંત્ર-તંત્ર-યંત્ર મળની પ્રાપ્તિ કરીને તેને સદુપયેાગ કરવાનુ પ્રભુએ જણાવ્યું.
શ્રી ઋષભદેવ, જે પ્રથમ તીર્થંકર અને સર્વ ઋષિએના મૂળ ઋષિ કાશ્યપ તરીકે વેદોમાં અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, તેમના પુત્ર ભરત રાજા થયા. તેમની પાટે અનુક્રમે સૂયશા રાજા થયા. ત્યારથી સૂર્યવંશની પ્રસિદ્ધિ થઈ. એ જ રીતે જ્યારથી ચંદ્રયશા રાજા થયા ત્યારથી ચંદ્રવશની પ્રસિદ્ધિ થઈ અને તેમાંથી અનેક ઉપવશે। તરીકે ક્ષત્રિયાની પ્રસિદ્ધિ થઈ. ભરત રાજાના નામથી આ ખંડનું નામ ભારતખંડ, ભારતદેશ તરીકે પ્રસિદ્ધ થયું. પૂર્વ દેશેામાં પૂર્વે ભરત રાજાનું રાજ્ય હતું અને પશ્ચિમ તરફના ખડા અને દેશમાં બાહુબલિનું રાજ્ય હતું. સં ખડામાં પૂર્વે આ લેાકાનુ રાજ્ય હતું. રાજ્યના પ્રવક શ્રી ઋષભદેવ કાશ્યપ ઋષીશ્વર હતા. તે સાકાર પરમેશ્વર અને આદ્ય તીર્થંકર જાણવા.
For Private And Personal Use Only