________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજયમાં
૧૭૩
નથી. ક્ષત્રિયાએ અને રાજાએએ મેાશયતાનના તાબે થઈ પાપકર્મો ન કરવાં તથા રાજાએ અને ક્ષત્રિયાએ કુરાજ્ય ન ચલાવવાં. મારા ભક્ત ક્ષત્રિયાએ અન્યાય અને જુલ્મી રાજય સ્થાપવું નહી' અને જુલ્મી રાજ્યાને નાશ કરી ધમી રાજ્યનુ સ્થાપન કરવું. મારા ભક્ત ક્ષત્રિયાએ મારી આજ્ઞા પ્રમાણે પ્રવવુ તથા લેાકેાને પ્રવર્તાવવા. અધ યુદ્ધના પ્રત્યાઘાત અધમ્ય યુદ્ધ છે અને તેથી વાસ્તવિક શાંતિની પ્રાપ્તિ થતી નથી. અન્યાય, લેાલ અને વૈરથી યુદ્ધ કરવાં નહીં. અધમ્ય યુદ્ધોના તિરસ્કાર કરવા અને ધર્માં યુદ્ધોના પ્રસંગે અપવાદથી ખપ કરવેા. વિશ્વમાં સત્ર શાંતિ અને સુખ પ્રસરે એવી રીતે રાજ્ય કરવા ક્ષત્રિયાએ ક્ષાત્રબળનેા સદુપયોગ કરવા.
‘હે રુદ્રપાલ રાજન્ ! રાષ્ટ્રના મેાવિલાસ માટે ઉપયાગ કરવા ન જોઈ એ. હે સૂર્યવંશી અને ચંદ્રવંશી ક્ષત્રિયા ! વેરને અલૈ। વૈરથી લેવા જતાં પેાતાના અસ્તિત્વના વિનાશ કરશે. જૂઠી મેટાઈના ત્યાગ કરો અને પરાક્રમ છતાં ક્રોધને ખલે ક્ષમાથી અને ન્યાયથી આપવા પ્રયત્ન કરે. હું ક્ષત્રિયે ! તમારા પર આક્રમણ લાવનાર ઈશાનખૂણાની ટાળીએ પણ અહીં આવીને ઠરેલા કાયલાના જેવી નિસ્તેજ બનશે. બુદ્ધિમળ વિનાનું એકલું ક્ષાત્રખળ જડતાને પામે છે. સત્યબુદ્ધિ, સમાનતા, ન્યાય અને પરાક્રમ-ઉત્સાહથી ક્ષાત્રબળને જ્યાં જેવી રીતે ઘટે તેવી રીતે વાપરા. જેટલે ખળના દુરુપયેાગ કરશે! તેટલી હીનતાને પ્રાપ્ત કરશે. તમારા દુર્ગુણા અને અપરાધાને ઢાંકવા માટે અળનો દુરુપયોગ ન કરેા. અન્યની શાંતિ અને સમૃદ્ધિનો નાશ કરવાને ક્ષાત્રખલનો દુરુપયોગ ન કરે. અન્યાયથી કાઈ ને મારીને તમે શાંતિ પામવાના નથી. હે ક્ષત્રિયેા ! તમેાને જે શક્તિ મળી છે તેને સદુપયોગ કરો. તમે। ન્યાયીએને ન્યાયના બદલે આપે। અને અન્યાયીઓને અન્યાયને બદલે આપી તેમને ધ માર્ગે વાળે. આમ તમારી શક્તિએને
For Private And Personal Use Only