________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અધ્યાત્મ મહાવીર
અને તેએ પાસેથી સવિદ્યા અને સદુપદેશ ગ્રહણ કરવાં. રાજાએ તથા ક્ષત્રિયાએ હિંસા અને પાપમય યજ્ઞાના ત્યાગ કરવા અને દયા, સત્ય તેમ જ ધમય યજ્ઞા કરવા. રાજાએ સજાતીય પ્રજાવની સલાહ લઈ ને સદા રાજ્યકાર્ટીમાં પ્રવૃત્તિ કરવી અને સુધારાવધારા કરવા. રાજ્યમાં સર્વ પ્રજાને એકસરખેા હક્ક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુ` યથાયેાગ્ય રક્ષણ થાય અને બ્રાહ્મણાદિ ચારે વર્ણોનું સ્વાતંત્ર્ય જળવાય તે સુરાજ્ય છે
'
રાજા અને પ્રજાનુ' એકચ જ્યાં છે ત્યાં રાજ્ય છે. સદાચાર અને સવિચારની જ્યાં વૃદ્ધિ છે ત્યાં રાજ્ય છે. રાજા અને પ્રજાને એકસરખા જ્યાં ન્યાય છે ત્યાં રાજ્ય છે. રાજા અને પ્રજામાં શુદ્ધ પ્રેમ છે ત્યાં પ્રેમરાજ્ય છે. જ્યાં આત્માવલંબનતા છે ત્યાં સર્વ મનુષ્યેામાં રાજ્ય છે. અન્યાયથી એક શૂદ્ર મનુષ્યને પણ જ્યાં નાશ થતા નથી ત્યાં સુરાજ્ય છે અને સુરાજા છે. મનુષ્યેાનાં સ્વાતંત્ર્ય અને કેાનું રક્ષણ થાય છે ત્યાં રાજ્ય છે.
પશુઓનું, પ ́ખીઓનું જ્યાં રક્ષણ તેમ જ પાલન અને પાષણ થાય છે અને મનુષ્યાના ઉઢરામાં પશુએનાં અને પ’ખીએનાં પ્રેતવન થતાં નથી ત્યાં શાંતિ અને સુખનુ' રાજ્ય છે મનુષ્યા જાતે નિય બની પેાતાના ગુનાને જાહેર કરે છે અને ગુનાઓની શિક્ષા જાતે કબૂલ કરે છે ત્યાં સત્યરાજ્ય છે. જ્યાં અભિમાન નથી અને પરજ્ઞાતિ કે પરજાતિને પરાભવ કરવાની બુદ્ધિ નથી ત્યાં સ્વરાજ્ય અને સત્યરાજ્ય છે. જ્યાં રાજા અને સર્વ મનુષ્યે સત્ય અને પ્રામાણિકપણે વર્તે છે, ફરિયાદ કરવાના જ્યાં વ્યવહાર નથી અને પરસ્પર એકબીજાની માફી માગીને વર્તે છે ત્યાં સત્ય રાજય છે . અને એવું સત્ય રાજ્ય લાંખા કાળ સુધી ટકી શકે છે. મારા ભક્તોના રાજ્યમાં મેાહશયતાનનું રાજ્ય હાતુ' નથી. મેાહતું જ્યાં રાજ્ય છે. ત્યાં મારું રાજ્ય
For Private And Personal Use Only