________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રેમભક્તિના ઉપદેશ
૧૬૩
પૂજા કરે. નીતિરૂપ સડક પર મીઠાં ફળવાળાં આંખા વગેરેનાં વૃક્ષનાં બીજ વાવો. શરીરને બ્રહ્મચર્ય થી પુષ્ટ બનાવવા માટે મારી બ્રહ્મચર્ય રૂપ અંગપૂજા કરો. વિચારરૂપ ધૃતને ઉત્પન્ન કરી તે ધૃત વડે મારી આત્મપૂજા કરો. વિશ્વના સર્વ જીવોની સેવા કરવારૂપ મારી પાત્રપૂજા કરો. દાન અને શૌર્ય પ્રગટાવવારૂપ મારી હસ્તપૂજા કરે. સર્વ લેાકેાને અને પેાતાને જિવાડવાની આજીવિકાના સાધનરૂપ પેટપૂજા કરો. પેટની પૂજાથી પિંડ અને બ્રહ્માંડનું જીવન અને શાંતિ કાયમ રહે છે. સર્વ શુભેચ્છાની સિદ્ધિરૂપ હૃદયપૂજા કા. સર્વ જીવોમાં અને સ્વાત્મામાં ચારિત્ર પ્રગટાવવા માટે હૃદયની શુદ્ધતા કરવારૂપ હૃદયપૂજા કરે. મુખથી સત્ય એલવારૂપ મારી જિહ્વાપૂજા કરો. સર્વ વિશ્વમાંથી સદ્ગુણોની સુગ'ધ લેવારૂપ નાસિકાન કરી. સર્વ વિશ્વમાં સત્ય દેખવું એ જ મારી ચક્ષુપૂજા છે. વિશ્વના સર્વ લેાકેા પાસેથી સત્ય શ્રવણ કરવું એ જ મારી કર્ણપૂજા છે સર્વ વિશ્વનું સ્થૂલ-સૂક્ષ્મ સ્વરૂપ જાણવુ' અને આત્મસ્વરૂપમાં મહાલવું એ મારી ત્રિપુટીપૂજા છે. મારી સાથે બ્રહ્મરંધ્રમાં એકતા કરીને મારારૂપ બની જવું એ સહસ્રકમલદલસ્થિત મારી પૂજા છે. સર્વાંગોના સદુપયોગ કરવો એ મારી સર્વાંગપૂજા છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવતી સર્વ જીવા પર સત્ય પ્રેમ અને દયાથી વવું એ મારી વૈરાટ ભગવાનસ્વરૂપની પૂજા, યજ્ઞ કે ભક્તિ છે. સ સાકારી જીવા સાથે આત્મવત્ વવું એ મારી આધ્યાત્મિક સાકારપૂજા છે. આ ભૂમિને ગૌનુ રૂપક આપી અને તેમાં તેત્રીસ કેટિ મનુષ્યાને દેવે માની તેઓની સેવાભક્તિ કરવી એ મારા ગેાસ્વરૂપની પૂજા છે. હે ભવ્ય લેાકે ! મારી આધ્યાત્મિક પૂજા કરીને સ્વાત્માને પૂજ્ય બનાવવા માટે તમારી પાસે જે સવ શક્તિએ છે તેને અપ્રમત્તપણે ઉપયાગ કરો. હે મનુષ્યા ! શ્રદ્ધારૂપી પગ પર ઊભા રહેા અને ઉત્સાહરૂપ રક્તને સ શરીરમાં જોશમધ વહેવરાવે. કબ્યકરૂપ શ્વાસે વાસને
For Private And Personal Use Only