________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૪
અધ્યાત્મ મહાવીર
ગ્રહેા, પુરુષાર્થરૂપ પ્રાણની પુષ્ટિ કરા તથા આત્મશક્તિરૂપ વીર્યની વૃદ્ધિ કરે. હે ભવ્ય ભક્તો! તમે! સર્વ જીવાની દયારૂપ વાયુની મહત્તાને જાણે! અને સુવાયુ ગ્રહીને જીવા. હે ભવ્યા ! સમાધિરૂપ ગેાવનપર્યંત પર આરહેા અને પરમાનન્દની લહેર લે. હું ભળ્યે ! પાતપેાતાના શીષ રૂપ ગેાવનપર્યંત પર ચડીને બ્રહ્મરન્ધ્રરૂપ મહાશિખરની સિદ્ધશિલા પર આસન પૂરી અને અનહદનાદના શંખ વગાડી મારી અનહદભાવનારૂપ ગાનપૂજા કરો. હું ભળ્યેા ! ભક્તિરૂપ ભાંગના પ્યાલા પીએ અને સમાધિ પામી તેમ જ આંખાને અન્તમુ ખ કરી પાતપેાતાને દેખવારૂપ મારી દનપૂજા કરો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· ઉપરનાં કર્મો કરવાં. કન્યકર્મોને સ્વાધિકારે કરવાં અને પરિણામ કે ફળની દરકાર ન કરવી તે મારી નિષ્કામપૂજા છે. પરિણામ કે ફળની ઇચ્છાથી કર્મો કરવાં અને ફળ માટે મારી પ્રાર્થના કરવી તે મારી સકામપૂજા છે. કાઈપણ પ્રકારના સ્વાની ઇચ્છા વિના અન્ય લેાકેાના ભલા માટે સવિચારે અને સત્પ્રવૃત્તિએ કરવી તે મારી પરમા પૂજા છે. મારી જે જે ભાવે પૂજા કરવામાં આવે છે તે તે ભાવને અને તેના ફળને લેાકેા પામે છે. જેવી વૃત્તિ તેવું ફળ મળે છે. જેવી જેની ભાવના હાય છે તેને તેવા પ્રકારની સિદ્ધિ મળે છે. તમારા આત્મામાં જેવા નિશ્ચય થાય છે તેવા તમે બનો છે અને ભવિષ્યમાં બનશે. સદ્વિચાર કરવા એ તમારી સવિચારપૂજા છે અને અસદ્વિચારા કરવા તે અસદ્વિચારપૂર્જા છે. જેવા તમારા ઉપયાગ તેવી તમારી પૂજા જાણે. મારી સક્રિય પૂજાથી સક્રિયશક્તિ પ્રાપ્ત થાય છે અને મારી અક્રિય પૂજાથી અક્રિયશક્તિ
પ્રાપ્ત થાય છે.’
ગેાવનપર્વત પર ઉપદેશ :
આ પ્રમાણે ઉપદેશ આપીને પ્રભુએ ગેાવનપર્યંતના
For Private And Personal Use Only