________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અધ્યાત્મ મહાવીર સંહારો. મેહની સાથે લડતાં પાછું પગલું ન ભરો. શરીરમાં મેહનું સામ્રાજ્ય પ્રગટેલું હોય તો તેને સંહારે. મડદાની પેઠે મેહરહિત થઈ વર્તો. મેહને એક સંકલ્પ પણ પ્રગટવા ન દે.
“તમે જાતે સત્તાએ પરમેશ્વર છે. બીજાની સહાય માગવાને માટે રોઈ રોઈને આંસુ સારશે, તે પણ આત્મબળ પ્રગટાવ્યા વિના તમારો ઉદ્ધાર થવાનો નથી. પરમાત્મા તે જ હું છું ” એવા દઢ નિશ્ચયથી “ હું ડહં નો જાપ જપો. જે પરમાત્મપદ મારું છે તે જ તમે છે, એવા દઢ નિશ્ચયથી તત્ત્વમસિ 'રૂપ પિતાને ભાવે અને તે પ્રમાણે ભાવ રાખીને વર્તો. પિતાના આત્માને કહો કે “તું આનંદરૂપ છે. તે સર્વ કાર્ય કરવાને શક્તિમાન છે.” પિતાને પોતે કહો કે “હે આત્મન ! તું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને માયાને પૂર્ણ નાશ કરવા સમર્થ છે” અને આત્માને કહે કે, “તું આજથી કામાદિ વિચારોને હૃદયમાં સ્થાન ન આપ.” પિતાના આત્માને કહો કે “હું પરબ્રહ્મ મહાવીર છું. મારી નાત આત્મા છે. મારો દેશ આત્મા છે. મારું આભામાં જ રાજ્ય છે. મારું પ્રિય સ્થાન આત્મા છે. જે છે તે આત્મા છે. જ્યાં આનંદ અને જ્ઞાન છે ત્યાં આભા છે એવી લગની લગાવીને વર્તો. જે જોઈએ તે આત્મામાં છે, એમ પોતાનામાં શ્રદ્ધા રાખી પ્રેમથી વર્તો. જડ વસ્તુઓમાં પણ આત્માની સ્થાપના કરીને આત્માની પેઠે જડ વસ્તુઓમાં પ્રેમથી વર્તી અને જડ વસ્તુઓના દેહને મારી નાખે. આત્મામાં જ સત્ય જ્ઞાન છે એમ શ્રદ્ધા રાખો.
“જે તમારામાં છે તે મારામાં છે અને જે મારામાં છે તે સર્વ જીવમાં છે. મનુષ્ય શરીરની ચૌદ રાજલોકના જેવી રચના છે. મનુષ્ય શરીરમાં જે છે તે ચૌદ રાજલકમાં છે અને ચૌદ રાજકરૂપ બ્રહ્માંડમાં જે છે તે મનુષ્ય શરીરમાં છે. પિંડમાં અને બ્રહ્માંડમાં રહેલે પુરુષ તે સંગ્રહનયે છું અને પ્રકૃતિ બીજી છે. પ્રકૃતિને આત્માની દાસી બનાવીને વર્તે. સર્વ પ્રકારની પ્રકૃતિ
For Private And Personal Use Only