________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૨
અધ્યાત્મ મહાવીર
ઋષિમુનિઓને સર્વ વિશ્વમાં રહેલા જીવાને દેખાડયા. હજાર લાર્કાને ચેાગના ચમત્કારોની ઉત્પત્તિના હેતુએ સમજાવ્યા. ઋષિએ, બ્રાહ્મણા વગેરે સ લેાકાને પ્રભુએ પોતાનું વિશ્વેશ્વર સ્વરૂપ દેખાડયું .સર્વલોકેાએ કાશીમાં તેમના વિશ્વેશ્વર સ્વરૂપની સ્થાપના કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીનું માહાત્મ્ય :
પ્રભુએ કાશીના ઋષિ, ગ્રાહ્યણાદિ લોકેાને આશીર્વાદ આપ્યા કે, 'બંગાળાની પેઠે કાશીમાં વિશ્વેશ્વર સ્વરૂપનું ધ્યાન ધરનારા મારા ભકતા યાગીએ અને જ્ઞાની તરીકે સર્વ વિશ્વમાં પ્રસિદ્ધ થશે. કલિયુગમાં કાશીનગરીમાંથી અન્ય ખડામાં ધર્માંસંદેશા જશે. કિલયુગમાં એક વખત જ્યારે સર્વ ખડામાં જડવાદની પ્રધાનતા થવાના પ્રસંગ આવશે ત્યારે મારી આજ્ઞા પ્રમાણે કાશીપ્રદેશમાં એક યુગપ્રધાન મહાયેાગી જ્ઞાની મહાત્મા પ્રગટશે. તે વિશ્વના સર્વ લેાકેાને આત્મજ્ઞાન આપશે અને સ લેાકાને આધ્યાત્મિક અને વ્યાવહારિક જૈનધર્મની મહત્તા તેમ જ ઉપયાગિતા સિદ્ધ કરી આપશે. કાશીના મારા બ્રાહ્મણેા એક વખત સવ વિશ્વમાં ગૃહસ્થ ગુરુના મહાપદને શે।ભાવશે. કાશીપ્રદેશમાં ઘણા કાલ પ ́ત બ્રાહ્મણરાજ્ય પ્રવતશે. પશ્ચાત્ ક્ષત્રિયરાજ્ય પ્રવતશે. પશ્ચાત્ વિદેશી વૈશ્ય રાજ્ય પ્રવશે અને પશ્ચાત્ શૂદ્ર વનું રાજ્ય પ્રવશે. પશ્ચાત્ મારા મહાલક્તો દેવલેાકમાંથી કાશીમાં અવતરશે અને પુનઃ બ્રાહ્મણરાજ્ય પ્રવર્તાવશે તથા જૈનસામ્રાજ્યથી સર્વ વિશ્વમાં શાંતિ સ્થાપશે. એક વખત
એવે આવશે કે કાશીમાં જૈનો અલ્પ સંખ્યામાં રહેશે. પશ્ચાત્ મહાવતારી ભક્તો પ્રગટશે અને તેએ સ વિશ્વમાં સત્ર વિચરશે. ત્યાગી મહાત્માએ અને ઋષિએનું અપમાન કરીને એક વખત કાશીના બ્રાહ્મણા પતિત દશાને પામી અને પછી પ્રાયશ્ચિત્ત કરી પુનઃ સત્યમ્રાણુરૂપ જૈનધર્મ થી શેાલશે. આ ભારતખંડ સવ ખડાના ગુરુ ખની વિશ્વમાં જ્ઞાન અને
For Private And Personal Use Only