________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
આત્માનું સ્વરૂપ
૧૩૯
મનુષ્યની પેઠે પશુપ’ખી વગેરેને એકસરખી રીતે જીવવાના હુક છે. કાઈ ના પર જુલ્મ ન ગુજારે. અસત્ય મેલીને તથા ઢોંગ (બનાવટ) કરીને અન્યને છેતરવાની બુદ્ધિથી પહેલાં તમે છેતરાઓ છે। અને પરતંત્ર અને બીકણ અનેા છે. માટે પાખડકમથી કરાડા ગાઉ દૂર રહેા. જે તમને ન રુચે તે અન્ય લેાકેાને રુચાડવા પ્રયત્ન ન કરે. જે પેાતાને સત્ય ન લાગે તે અન્ય લેાકેાને ન જણાવે. અસત્ય ખુશામતના તાબે થઈ ને ન જીવેા. ગરીબ અને અશક્ત લેાકા પર થતા જુલ્મ દેખીને પેાતાની નિર્ભયતા, શાંતિ, સ્વાતંત્ર્યની આશા રાખેા નહિ. કેાઈના પર દબાણ કે સત્તાની પ્રેરણા કરીને પેાતાના મત પ્રચારવાની અભિલાષા ન રાખેા. ગરીબ અને દુઃખી લેાકેાને પડતાં દુઃખા દેખીને મૂઠી લાગણીવાળા ન બને. પેાતાના સ્વાની સિદ્ધિ માટે અન્ય લેાકેાના સ્વાર્થાના નાશ કરી ૮ જેવા આઘાત તેવા પ્રત્યાઘાત ” એવા માર્ગ અનુસા નહી’. અન્યના સુખમા ને ભૂંસી નાખીને પેાતાને સુખમા તમે જોઈ શકવાના નથી. તમારા અ'તરાત્મા જેનો નિષેધ કરે છે તે ગ્રહવાથી સુખની પ્રાપ્તિ થશે નહીં. સત્યની અસ`ખ્ય દૃષ્ટિએ છે. અસંખ્ય દૃષ્ટિએની સાપેક્ષા જાણવાથી સંપૂર્ણ સત્યને દેખી શકશે. તમારા ઉપરી નેતાઓના વિનય કરે. જે સ્વચ્છંદી, અવિવેકી અને મહાજનમાથી વિરુદ્ધ વનાર છે તે વિશ્વમાં ધમાધમ, ડખલ અને અશાંતિનું વાતાવરણ પ્રગટ કરે છે. તે આત્માન્નતિના ક્રમથી વિરુદ્ધ વર્તે છે. પેાતાને સત્ય સૂઝે છે એમ માની અન્ય લેાકેાની સત્ય વાતના શ્રવણથી બેદરકાર ન રહેા. પેાતાની પાસે જે ધન છે તે સ લેાકેાના હિતાર્થે છે એમ જે નિષ્કામભાવથી નિશ્ચય કરે છે તે લક્ષ્મી મેળવવાના અધિકારી ઠરે છે. પેાતાની સત્તા સર્વ લેાકેાના હિતાર્થે, તેમના ઉપયાગાથે જ વાપરુ' એવે જેને નિશ્ચય છે. તે સત્તાના સદુપયેાગ કરનાર છે. સ જડ વિશ્વને સત્ર લેાકેાના ઉપયાગાથે જે વ્યવહાર જાણીને તે પ્રમાણે વર્તે છે તે મારા ભક્ત છે. તે વિશ્વના સ'ગ્રહકર્તા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only