________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
અધ્યાત્મ મહાવીર
કરો. દુનિયાના લેાકેા તરફથી ઘણું સહીને અને તેઓને આત્મવત્ ચાહીને તેઓને સદ્ગુણા સમપી સુધારો. મારા પર વિશ્વાસ રાખી પ્રવશે તેા તમે આપેાઆપ સર્વશક્તિમાન થશે. આત્મા અનત શક્તિને ભડાર છે. સર્વ લેાકેાને માટે આત્મશક્તિના ભડાર ખુલ્લા છે. મનને આત્મામાં મગ્ન કરીને જેને આત્મલ ડારમાંથી જે જોઈ એ તે લે. જેને જેટલી લગની લાગે છે તે પ્રમાણમાં તે આત્મશક્તિને મેળવે છે. પાંચ ઇન્દ્રિય, દેહ, મન અને વાણી તમને અનત શક્તિઓની પ્રાપ્તિ માટે મળ્યા છે. આત્માની અનન્ત શક્તિઓને પ્રાપ્ત કરવાને અને તેમના સર્વ જીવેા પ્રતિ ઉપયેાગ કરવાને મન, વાણી અને કાયા મળ્યાં છે. માટે તેમના વિવેકપૂર્વક સદુપયોગ કરા. મન-વાણી-કાયાના દુરુપયોગ કરવાનું પાપ ન કરો. મનને સાધ્યા વિના કોઈ આત્માને પ્રાપ્ત કરી શકતું નથી. કાયા અને ઇન્દ્રિયે વિના કેાઈ આત્માને પ્રાપ્ત કરી શકતુ' નથી. ક પ્રકૃતિના અનુભવ પછી આત્મા સ્વતંત્ર, મુક્ત, સન અને છે.
6
આ વિશ્વને બગીચા લેાકેાના માટે છે. તેમાંથી જે સાર ગ્રહણ કરે છે તે કર્મ પ્રકૃતિની સાનુકૂલ સાહાષ્યથી આત્માન્નતિ કરી શકે છે અને તેમાં જે આસક્તિ ધારણ કરે છે તે વિવેક વિના આગળ ચઢી શકતા નથી. વિશ્વપ્રકૃતિને જે માતા સમાન અનુભવે છે તેને પ્રકૃતિરૂપ માયાથી ભય થતા નથી, પણ જે વિશ્વપ્રકૃતિને સ્ત્રી જેવી ગણી તેમાં ભોગમુંદ્ધિની આસક્તિથી લપટાય છે તેને વિશ્વપ્રકૃતિ પેાતાની સાથે રાખે છે અને તેથી જન્મ અને મૃત્યુની પરંપરા થયા કરે છે—એમ જાણીને પ્રકૃતિની સાથે વિવેકથી વ. પ્રકૃતિમાં આત્મભાવ ભાવીને વવાથી પ્રકૃતિની અસર વસ્તુતઃ આત્મા પર થતી નથી. મન, વાણી, કાયા, કમ ઇત્યાદિ જે સર્વ સ્થૂલ સૂક્ષ્મ પુદ્ગલ સ્કધા છે તેને પ્રકૃતિરૂપ જાણેા. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિંબ ન પડવા દો
For Private And Personal Use Only