________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૩૧
એક મિત્રની પેઠે મૂ'શુ' મૂ'ગુ' વર્તે છે. કાશીદેશવાસીએ ! સ વિશ્વની સાથે તમે આત્મભાવે વર્તી અને સદા આનંદરસની ભાવનાથી પૂર્ણ રહે.
‘સત્ય જ્ઞાન અને આત્માન`દ મળ્યા પછી વૈરાગ્યવૃત્તિ રહેતી નથી. આનંદરસ સાંપડે તે કરા, તે વિચાર. જેની સાથે રહેતાં રસ પડે તેએની સાથે રહેા. જેમાં આનદરસ ન પડે ત્યાં ન રહેા. જ્ઞાનપૂર્વક આનંદરસ પડે અને સગુણા ખીલે એવી સ્થાન દરસદાયક સ` પ્રવૃત્તિ કરે. જે પ્રવૃત્તિમાં ચેન ન પડે તે પ્રવૃત્તિ વા તે ક` મૂકી અન્ય ધર્માંકને રસથી કરો. જેથી કટાળા આવે, દુઃખ થાય અને શુષ્કતા લાગે તેથી દૂર રહેા. કેદીની માફ્ક ગુલામ બનીને ક ન કરે. અન્યાને તેઓના સ્વાધિકારે જે ગમે અને તમને ન ગમે એવા વિચાર અને આચારમાં ગોંધાઈ ન રહેતાં તમને જે જ્ઞાનથી રુચે, ગમે અને જેમાં આનંદ પડે એવા વિચાર અને આચારને સેવા. જેમાં આનદરસ ન પડે, જ્યાં ગમે નહિ તેવા વિચારમાં અને પ્રવૃત્તિએમાં રહેવાથી કાયાની અને મનની શક્તિ ઘટવાપૂર્વક જીવન ટૂંકું, નીરસ અને વિકાસરહિત થાય છે.
‘લક્ષ્મી, સત્તા કે વૈભવથી આનંદ પડતા નથી, માટે તેમાં જેએ ગાંધાઈ રહીને શુષ્ય જીવન ગાળતા હેાય તેએએ આત્માનના પ્રકાશ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈ એ. કેાઈ ને શુષ્ક ટૂંકું જીવન ગાળવાના એધ આપવા એ તેની હિંસા કરવા બરોબર છે. વિશ્વમાં અશાંતિ, રોગ, અશ્રદ્ધા, અધૈર્ય અને દુ:ખના વિચાર। ફેલાવનારા ખૂનીએ છે. એવા ખૂની એના વિચાર અને કર્મોને જે ગ્રહણ કરે છે તે પણ ખૂનીએ છે. આત્મજ્ઞાનીએ અશાંતિ, શાક, દીનતા, અશ્રદ્ધા અને નીરસતાના વિચાર અને તેવી ચેષ્ટાએ કરતા નથી. તે ખૂનીઓને યા અને સત્યમય જીવનના મહાદેવ મનાવે છે.
‘ અસદ્વિચારાનું અસત્ જીવન છે અને સદ્વિચારાનુ
For Private And Personal Use Only