SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ • કાલ્પનિક અધ્યાત્મ મહાવીર આ દેહની પેટી વિશે રહેનાર પિટી ભિન્ન છે, “આ દેહપેટીમાં રહ્યો, ચૈતન્ય તેનું ભિન્ન છે; આ પેઢીનું જે નામ તેને ગાળ દે તે શું થયું? આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું?” આવા મહાન જોગંદર, મહાન અવધૂત, સાથે મહાન સમાજસેવક ને સાથે મહાન સાહિત્યકારની આ કૃતિ છે. વાંચકે નીર-ક્ષીર-ન્યાયે વાંચશે, અનેકાંત દૃષ્ટિએ એની વિચારધારાને સ્પર્શશે, ને શ્રદ્ધાભાવથી આચારમાં મૂકશે તે જરૂર કલ્યાણ છે. અલખમસ્ત ઓલિયા અવધૂતની આ કૃતિ વિશ્વનું કલ્યાણ કરે એ જ ભાવના. For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy