________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
અધ્યાત્મ મહાવીર
રાખીને આનંદથી પ્રવર્તો. તમારા જીવનને લખાવવુ' અથવા તેનેા નાશ કરવે! તેની શક્તિ તમારા હાથમાં સોંપવામાં આવી છે. આત્મજ્ઞાની શેકને તર છે અને અજ્ઞાની શેકથી મરે છે. શેાકથી આત્મા ભિન્ન છે, કાઈપણ જાતના શેક ન કરે. સદા આનના વિચાર કરે. આત્મા સદા આનંદરૂપ જ છે માટે આનંદના પ્રતિપક્ષી દુઃખના કોઈપણ વિચાર તમારા મનમાં આવવા ન દે.
· ક પર્યાયની બનેલી બાહ્યની ગમે તેવી અવસ્થાને આત્માની અવસ્થા ન માને. કની સર્વાવસ્થાએમાં પણ આત્મા તા આનંદરૂપ જ છે. આત્માના આનંદના ઉપયાગમાં સ્થિર રહેા, એટલે કર્મીની બાહ્યાવસ્થામાં દુ:ખની કલ્પનાના વિચાર બંધ પડશે અને ક પર્યાયની અસર પેાતાના આત્મા પર થશે નહીં...એમ નિશ્ચય કરી પ્રવૃત્તિ કરો. કમ પર્યાયોમાં આત્માને ઉચ્ચનીચ માનવાની ભૂલ ન કરેા. ક`પયાયો એ જ આત્મા છે એવા અજ્ઞાનને દૂર કરે. કનુ' સ્વરૂપ વિચારવાના કરતાં જે આત્માનું સ્વરૂપ વિચારે છે તે પેાતાના સ્વરૂપના આવિર્ભાવ કરે છે. આત્મા વિના કર્માદિ જડમાં ઉપયોગ ન મૂકે. આત્માના સ્વરૂપમાં જ આત્માના ઉપયોગ મૂકીને વવાથી આત્મા સર્વ વિશ્વમાં અને સજાતીય પ્રવૃત્તિમાં નિલેષ અને શુદ્ધ પ્રવર્તે છે આત્મજ્ઞાનથી એક ક્ષણમાત્રમાં આત્મા. શુદ્ધ અને છે. જડ એવાં કમ થકી આત્માની જ્ઞાનશક્તિ અનંતગુણી મળવાન છે. આત્મજ્ઞાન થયા પછી કમ'નુ' જોર કેાઈ પણ રીતે આત્માની આગળ ચાલી શકતુ' નથી. તેથી આત્મજ્ઞાન થયા પશ્ચાત્ સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી—ન કરવી તેમાં આત્મા સ્વતંત્રપણે વર્તે છે. તેને કમ તરફના અંશમાત્ર ભય રહેત નથી. હું લેાકેા ! તમે આત્માએ છે, મનને તમા તમારી આજ્ઞાનુસારે પ્રવર્તાવા અને આ વિશ્વમાં જીવતાં સદેહમુક્તિના સાક્ષાત્કાર કરી. તમારા માટે આત્મજ્ઞાન થયા પછી આ વિશ્વનું
For Private And Personal Use Only