________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ
૧૧૭
જીવાનું શ્રેય ઇચ્છે. સર્વ જીવેાની શાંતિ ઇચ્છે. વિશ્વમાં સ વેાના ભલા માટે યથાશક્તિ પ્રયત્ન કરો કેાઈના પર જખરાઈ કરી પેાતાની સત્તાના ઢોરને ન વધારો. ન્યાય, સત્ય, દયાથી સર્વ વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે.' આવે ઉપદેશ સાંભળી ત્યાંના સર્વ લેાકેાએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
કૌશાંખીમાં પ્રભુને વંદન કરવા સૂર્ય, ચંદ્ર આવ્યા. તે પ્રભુનાં દર્શન-પૂજન કરી પરમાનંદ પામ્યા અને પાછા સ્વસ્થાને
ગયા.
પ્રભુ મહાવીરદેવ અનેક ગામેમાં વિચરતા કાશીનગરીમાં આવ્યા. કાશીનગરીની બહાર ગંગાનદીના તટ પર પૂર્વ દિશા ભણી આશ્રમપદ ઉદ્યાનમાં પધાર્યા. કાશીનગરીનેા સૂર્યવંશી વાસુદેવ રાજા સપરિવાર વંદન કરવા આવ્યેા તથા કાશીમાં વસનારી ચારે વણી પ્રજાએ વંદન કરવા આવી. કાશીમાં વાસ કરનારા અનેક ઋિષએ અત્યંત પ્રેમથી પ્રભુ મહાવીરદેવનુ વદન-પૂજન કર્યું. વાસુદેવ રાજાએ પ્રભુને પૂછ્યું : હે પ્રભે ! મારા મનમાં મારા પુત્રના મૃત્યુથી ચિંતા રહ્યા કરે છે. પશ્ચિમદેશના રાજાની સવારીએથી પણ ભય રહ્યા કરે છે તથા મારા શત્રુએ તરફથી મારા પ્રતિ શું કરવામાં આવશે તેને ભય રહ્યા કરે છે. માટે હું શું કરું?'
પ્રભુ મહાવીરદેવે કહ્યું : ‘ હે વાસુદેવ રાજન ! તુ' પરદેશી રાજાની સવારીએના ભય ન રાખ, પણ સાવધાનતા રાખ. પુત્રના મૃત્યુના શૈાક કરવા નકામા છે. પુત્રના આત્મા અમર છે. તેના શરીરના વસ્ત્રની પેઠે નાશ થયા છે. દેહરૂપ વસ્રના શેાક ઘટતા નથી. દેહરૂપ àાને આત્માએ વારંવાર ખલ્યા કરે છે. ખદલાતાં દેહરૂપ વસ્રાની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. દેહરૂપ વસ્ત્ર બદલાવા છતાં આત્મા બદલાતા નથી. દેહ અઢલાવા છતાં આત્મા બીજા આત્માને પ્રેમથી આળખી શકે
For Private And Personal Use Only