________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આભનું રહસ્ય
૧૦૪
C
બાહ્ય વિશ્વને આંખથી દેખતાં પાર નહી આવે. આત્માના જ્ઞાનથી એક ક્ષણમાં સર્વ વિશ્વ દેખાશે. માટે નામરૂપના મેહરહિત થઈ વર્તો. નામ, રૂપ, પ્રતિષ્ઠા અને શરીર દ્વારા સુખભાગની વાસનાનેા માહ દૂર કરવાની સાથે આત્માના વશમાં મન રહે છે અને પશ્ચાત્ મન દ્વારા જે કરવું હાય તે કરી શકાય છે. મનમાં મેહુને પ્રગટ ન થવા દો. અનેક રૂપ ધરીને મનમાં પેસનાર મેાહને દૂર હઠાવા. મેાહ સમાન કોઈ અપવિત્ર દુષ્ટ શત્રુ નથી. મેાહની મધુરતામાં સાએ નહીં. અનેક પ્રકારના પદાર્થોમાં મેાહ ન થાય એમ પ્રવર્તો. મનમાં મેહ નથી હાતા ત્યારે સર્વ વિશ્વમાં કાઈ ઉપદ્રવ દુઃખમાં નિમિત્તકારણે અની શકતું નથી. મેાહ વિનાનું મન પવિત્ર છે. મેાહરહિત મનની શક્તિએ ખીલે છે અને અન્ય મનુષ્યાન તેથી ઉદ્ધાર કરી શકાય છે. મેાક્ષની વાટમાં ચાલનારા મુસાફ્રા! માર્ગમાં આવતી દૃશ્ય વસ્તુઆમાં તમે મનથી બધાએ નહિ. મેક્ષની વાટમાં મેાહરૂપ લુંટારા વસે છે. તે અનેક નામરૂપ ધરીને ફસાવે છે. તેનાથી સાવચેત રહેા. નામ, રૂપ, લિ'ગ, શરીરાદિ તમે છે। એવા મેાહ ન કરેા. દેહથી ભિન્ન તમે આત્મા છે એવે દૃઢ નિશ્ચય ધરી, કે જે સ્વપ્નમાં પણ
ન ભુલાય.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાના પ્રદેશમાં વિચરનારા આત્માએ ! તમે પેાતાને ન ભૂલે। અને માયારૂપે પેાતાને માનવાની ભૂલે ન કરો. માયારૂપે પેાતાને માનતાં મૃત્યુ છે અને આત્મારૂપે પેાતાને માનતાં માયાના પ્રદેશમાં વિચરવા છતાં અમરતા છે.
હું કમ દ્વારા થતી શુભાશુભ લીલાને પેાતાની ન માનેા. જડ જગતમાં મનથી શુભાશુભપણું કલ્પાતુ બંધ થવાની સાથે આત્મામાં જ અનંત પ્રભુતા પ્રગટ થયેલી અનુભવાશે.
૮ ધનાભાવથી પેાતાને ગરીબ ન માનેા અને ધન-સંપત્તિ
For Private And Personal Use Only