________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
અધ્યાત્મ મહાવીર
રાજસિક જીત છે. સાત્ત્વિક જીતથી પેાતાનું અને અન્ય જીવેાનું શ્રેય થાય છે.
• કઈ શુભ કાર્ય કરતાં નિષ્ફળતા મળે તેથી હિંમત ન હારા. આત્મબળથી કાર્યસિદ્ધિ કરેા. હારથી ત્રણગણી કાર્ય સિદ્ધિ અથવા હજારગણી કાર્યસિદ્ધિ કરવાની શક્તિ આવે છે. હજાર વિપત્તિએ વચ્ચે ઊભા રહી અડગ અને નિર્ભય રહેા તથા અન્યાને ઉત્સાહ અને સહાય કરવામાં આત્મબલિદાન આપે. મહાત્માએાના ગુણાને ગ્રહે અને દુગુ ણેા તરફ ઉપેક્ષા કરા.
6
ભય અને સતામણીથી કેાઈ ને પેાતાના વશ કરી શકવાના નથી. ભયની ભાવનાથી જ્યાંત્યાં ભય છે અને નિભ યતાની ભાવનાથી જ્યાંત્યાં નિર્ભયતા છે. સંતાનોને નિર્ભય મનાવે. સારામાં વિશ્વાસ રાખીને અનંત મળ મેળવેા. જ્યાંત્યાં એ મને સ્મરે છે તેએની પાસે હું છું. વૈરથી કાઈના શરીરને નાશ કરવાથી તેને સુધારી શકવાના નથી. તમારા મનમાં પ્રગટતી શકાએ સરખા તમારા અન્ય કોઈ શત્રુ નથી. મારા પર અવિશ્વાસ તે જ આત્માની પડતી છે. જડ વસ્તુઓના કાલ્પનિક સુખ માટે અન્ય જીવાને અન્યાયથી હેરાન ન કરો. મનુધ્યેાને પ્રાણાંતે પણ નઠારી સલાહ ન આપે. કેાઈની ચડતી દેખી તેની અદેખાઈ ન કરે.
• આશાથી આગળ વધેા અને નિરાશાને ત્યાગ કરો. શ્રદ્ધા અને આશાથી તમે સ કરવા સમર્થ બનશે. દુષ્ટ આશાઓને ત્યાગ કરે. અશુભ કર્મને બદલી શુભ કર્મો કરે. ક ફેરવવું એ પુરુષાર્થ પર આધાર રાખે છે. ઊંઘતાનું નસીબ ઊંઘે છે, જાગતાનું નસીમ જાગે છે. જેવા પુરુષાથ તેવા તમે। બનશે. પુરુષા` વિશ્વમાં ધારે તે કરી શકે છે. પુરુષાથી મારા વિશ્વાસી છે અને અપુરુષાથી મારા અવિ શ્વાસી છે. કાય કરીને મારી પાસે ફળ માગે. ક વ્યકમ
For Private And Personal Use Only