________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૯
આત્માનુ રહસ્ય
અસર વસ્તુતઃ મન પર થતી નથી. આત્માના આનંદથી દેહ, ઇન્દ્રિય અને મનમાં ભરતી આવે છે. તે વખતે આત્માના સમ્યક્ત્વ ગુણનો આવિર્ભાવ થાય છે અને ચારિત્ર વસ્તુતઃ હાય છે. આત્માનંદ તે જ નિશ્ચય ચારિત્ર છે. આત્માનુભવ તે જ દેન છે. આત્મામાં અનંત આન' છે. એક વાર અનત આનદસ્વરૂપી પેાતે છો એવા અનુભવ આવતાં તમે પેતે
મહાવીર બનવાના.
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરાશા અને અશ્રદ્ધા એ જ મૃત્યુ તથા દુઃખ છે. અન’ત આનદ્મમય જીવને જીવવાની આશા તથા શ્રદ્ધા રાખેા. તમા શેાકના શરણે ન જાએ. ગમે તેવાં વૈરાગ્યનાં નિમિત્તોમાં પણ ઉદાસીન ન રહેા. સ`સારની ક્ષણિકતા દેખી ક્ષણિક પદાર્થોમાં રાગના અભાવરૂપ વૈરાગ્યની સાથે સર્વ જીવેા પર પ્રેમ રાખેા સત્ય પ્રેમ એ જ અમૃત છે. ઉદાસીનતા ઝેર છે. સત્ય પ્રેમ એ જ જીવન છે અને શેાક જ મૃત્યુ છે. વસ્તુતઃ અજ્ઞાનથી શેક પ્રગટે છે, કાઈ ના પણ શૈાક કરવા ઘટતા નથી. શુભ સયેાગેાના વિયાગ પણ ભાવિની દૃષ્ટિએ આત્માની ઉન્નતિ માટે છે, એમ શ્રદ્ધા રાખીને વર્તો. અશુભ, દુઃખદાયક સ સચેાગા વસ્તુતઃ કલ્પાયેલા અને ક્ષણિક છે. તેથી તેમાં ભય કે અશ્રદ્ધા ન રાખા અને નિર્ભયતાથી વિચરેા. આત્મબળ પર વિશ્વાસ રાખે। અને ધન, સત્તા, શરીરાદિ પશુખળના દુરુપયોગ ન કરેા. વિચારનું ફળ ક, શરીર વગેરે છે. જેવા વિચારા તમે ભૂતકાલમાં કર્યા છે તેવા તમે હાલ શરીર વગેરેથી બન્યા છો અને હાલ જેવા -વિચાર કરેા છો તેવા ભવિષ્યમાં થશે.
· જે જે વસ્તુઓ પર આસક્તિ રાખેા છો તેથી તમે બધાએ છે. સારા વિચારો કરવાને માટે મન છે. આત્મપ્રેમથી અવિશ્વાસી અને દ્વેષી મનુષ્યાને જીતવા એ જ સાત્ત્વિક જીત છે, તામસ ગુણુ કે કથી અન્ય શત્રુઓને જીતવા તે તામસિક જીત છે, રાજસિક ગુણુકમથી શત્રુઓને જીતવા તે
For Private And Personal Use Only