________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૨
અધ્યાત્મ મહાવીર
પ્રભુએ ઈરાન દેશમાં પ્રેમના આવિર્ભાવ રહેશે એવા આશીર્વાદ આધ્યેા હતેા તેવા બ્રહ્મપુત્રા નદીના કાંઠે વસનારાએને પણ આશીર્વાદ આપ્યા. પ્રભુના જન્મદિવસે સ વિશ્વવતી નદીએમાં ધાર્મિક સત્ત્વનું વહેણુ રાત્રીના સાડાબાર વાગે વહેશે તથા સર્વ પતાનાં શિખરા અને ગુફાઓમાં ચેાગસત્ત્વને દિવ્ય પ્રવાહ વહેશે, એવા સંપ કર્યો. પ્રભુએ વિશ્વવતી ચેાગીઓ પ્રતિ દિવ્યશક્તિમય આશીર્વાદ-સંદેશા પ્રેર્યાં અને એમાં જણાવ્યુ` કે સર્વ ચૈાગીએને ચૈત્ર સુદિ યેાદશીના દિવસે મારુ ધ્યાન કરવાથી દિવ્ય શક્તિઓને માર્ગ સૂઝશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ ચીન અને મહાચીન દેશમાં જૈનધમ નેા સાત્ત્વિક ગુપ્ત પ્રવાહ વહેવરાવ્યેા અને ત્યાંના મહાત્માને સત્ય જૈનધનું જ્ઞાન આપ્યું.
પ્રભુએ આસામદેશવાસીઓને નૈસર્ગિક જીવનનું જ્ઞાન આપ્યુ અને તેથી તે દેશના લેાકેામાં આત્મવિકાસના માર્ગો ખુલ્લા થયા.
પ્રભુએ બ્રહ્મપુત્રા નદીના દ્વીપમાં ધ્યાન ધરનાર અને કંદમૂલથી જીવન ચલાવનાર પવિત્ર કપિલ મુનિને આત્મતત્ત્વ અને પ્રકૃતિતત્ત્વનું જ્ઞાન આપ્યુ. અને તેમને અને તેના શિષ્યાને પેાતાના ભક્તો મનાવી તેઓના ઉદ્ધાર કર્યો.
પ્રભુએ નેપાલ તથા ભૂતાનના ડુઇંગરામાં એકમાસ સુધી વાસ કર્યાં અને ત્યાંના સૂર્યવંશી રાજા બ્રહ્મદેવને વૈદેહી કર્યાં. ત્યાંના ઋષિ-મુનિ-ત્યાગીઓને આકાશમાં ઊંચે ઊડવાની તથા શરીર બદલવાની ચેાગવિદ્યા શીખવી તથા શરીરમાં દેવાને અવતારવાની ચેાગશક્તિનું જ્ઞાન આપ્યું.
પૂર્વજન્મના જ્ઞાનના ઉપાય
પ્રભુએ નેપાલમાં ધ્યાન ધરનારા કૌશિક ઋષિને પેાતાના
For Private And Personal Use Only