________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
કામ– –વિષયવાસના આદિ પશુઓને સંહાર્યા વિના મનની શાંતિ અને આત્માના પ્રકાશ થવાના નથી. મન પર કાબૂ મેળવવાથી સર્વ વિશ્વ પર કાબૂ મેળવશેા. આત્માની શુદ્ધ બુદ્ધિના સામું મન લડે છે અને કર્માંના બળથી પ્રેરાયેલું મન કોઈ વખત શુદ્ધ બુદ્ધિના બળને હઠાવી દે છે, માટે તેવા પ્રસ`ગે ઘણા સાવધ રહેા અને શુદ્ધ બુદ્ધિથી મન પર વિજય મેળવા. કદાપિ પ્રારબ્ધ કર્મની આગળ આત્મમળ નમતું આપે, તેાપણ તેથી હિંમત ન હારો. આત્મબળની વૃદ્ધિ કરી પ્રારબ્ધક ભાગવવા છતાં મનમાં શુભાશુભ પરિણામ ન આવવા દો. એટલે તમે। જૈન મની જિનદશા પ્રાપ્ત કરવાની છેક નજીકમાં આવેલા પેાતાને દેખશે. કર્મના બળથી શુભાશુભ પરિણામને ધારણ કરતી બુદ્ધિને મનમાં કે ક માં અંતર્ભાવ કરો અને શુભાશુલ બુદ્ધિથી ભિન્ન એવી શુદ્ધ બુદ્ધિ દ્વારા આત્માનું શુદ્ધજ્ઞાન પ્રગટાવેા. તેથી પૂર્ણાનંદ રસાસ્વાદ આવે છે. માટે એવી આત્મદશામાં પ્રવેશ કરી આત્માનંદી અનેા. મારા ભક્ત કેટલાક મહાત્માએ સ વસ્તુએની યાદી ભૂલવાને આત્મા વિના અન્ય જડ વસ્તુઓનું અસ્તિત્વ સ્વીકા રતા નથી અને આત્મામાં પૂર્ણ પ્રેમ કેળવવા માટે અદ્વૈતવાદ સ્વીકારે છે. પણ સાપેક્ષ માનવાથી સભ્યજ્ઞાન કાયમ રહે છે અને તેથી આત્માની મુક્તતા અનુભવાય છે. જડ તત્ત્વ તે જડરૂપે સત્ છે અને આત્માની અપેક્ષાએ અસત્ છે. જડ વસ્તુમાં જ્ઞાન અને સત્યાનં નથી તેથી તે અપેક્ષાએ આત્મા પરમ સત્ય છે.
6
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વૈતમાંથી અદ્વૈતમાં જવાય છે અને ત્યાંથી શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રવેશ થાય છે. મનના રાગદ્વેષાદિક સંકલ્પ–વિકલ્પ ટળ્યાથી નિર્વિકલ્પ આત્માનુભવજ્ઞાન પ્રગટે છે. શાસ્ત્રજ્ઞાન તે વિકલ્પ જ્ઞાન છે અને મન વિનાના આત્મામાં રહેલું જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન એ નિવિકલ્પ જ્ઞાન છે. સવિકલ્પ
For Private And Personal Use Only