________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
તે જીવી શકતાં નથી એમ ત્યાંના ઋષિ-ત્યાગી-પડિતસ`ઘે અનુભવ્યું. પ્રભુની આજ્ઞાથી શાસ્ત્રા આકાશમાં ઊડી ગયાં.
૬૭
ચાર નિકાયના દેવો પણ ન કરી શકે, ઇન્દ્રો પણ ન કરી શકે એવા પ્રભુના ચમત્કાર ત્યાંના ઋષિસથે પ્રત્યક્ષ દીઠા. તેથી તેઓએ પ્રભુ મહાવીદેવનું શરણ સ્વીકાર્યું. સર્વ ઋષિમુનિ-ત્યાગીસંઘ પ્રાના કરી, હસ્ત જોડી કહેવા લાગ્યા કે, ‘હે પ્રભા ભગવન્ ! અમેએ આપના જન્મ થતાં આપનું પ્રભુત્વ જાણ્યું હતું. યુવાવસ્થામાં આપે વિશ્વપરિક્રમણ કર્યુ હતું. તે કાળે પણુ આપનુ. ઈશ્વરત્વ જાણ્યુ હતું, પણ તેથી આપના પર પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ ઊપજી નહેાતી અને અમારા સ સંશયા દૂર થયા નહેાતા. હવે અમારા સર્વ સંશયા દૂર થયા છે. સવ ધ શાસ્ત્રા આપની પ્રાપ્તિ માટે છે. આપ સાક્ષોત્ મળ્યા પછી ધર્મશાસ્ત્રાની જરૂર રહી નથી. આપનાં વચનામાં સર્વ ધર્મશાસ્ત્રો સમાઈ જાય છે, તેથી હવે આપની સેવાભક્તિમાં સર્વ ધર્મ સમાયા છે. હે પ્રભા ! અમે આપની કૃપાથી શાંતિ અને આરોગ્યમાં છીએ. હે પ્રભુ! ! આપે અમારી આંતરદિષ્ટ ઉઘાડી છે. હે પ્રભુ!! અમારી જાગ્રત દશા આપે કરી છે. આપની કૃપાથી જ ભક્તોનું કલ્યાણ થાય છે. પ્રભેા ! કૃપા કરીને હવે અમારે કેવી રીતે વર્તવું તે જણાવે.’
For Private And Personal Use Only
'
પરબ્રહ્ન મહાવીર પ્રભુએ વાલિક તથા કંદહારદેશના લેાકેાના ગણનાયકાને કહ્યું : મારા ભક્તો તમે સસારમાં આસક્તિ રાખ્યા વિના પ્રવર્તે. સ્વાધિકારે સ કર્યું સમજીને તટસ્થ બુદ્ધિથી કરા. નામરૂપના મેહની વૃત્તિઓને જીતવા છતાં જીવન ગાળા. ગુણદૃષ્ટિ ધારા અને નિદાના ત્યાગ કરે. સવ વ ને યાગ્ય કર્મો કરતાં નીતિમય જીવન ગાળા. સંસારમાં રહેવા છતાં મનને મારામાં રાખેા. શુભ કર્મ અને અશુભ કર્મોથી સુખ અને દુઃખ થાય છે. કર્મીની ગતિને એળખી રાજાવસ્થામાં કે કાવસ્થામાં મૂંઝાઈ ન જાએ. વૈભવ વખતે