________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
૬૫
રહેશે અને તે સ્વતંત્ર, નિલય અને આની રહેશે. તેઓના શત્રુઓનું જોર તેઓ પર ચાલશે નહી. મારી શ્રદ્ધા-પ્રીતિ જ્યારે નહી' હેાય ત્યારે તમારા વંશોમાં તેજ, પરાક્રમ, વિવેક વગેરે જીવતી શક્તિોએ રહેશે નહીં. શ્રદ્ધા-પ્રીતિ વિનાની ભક્તિ તે મરેલી ભક્તિ છે. શ્રદ્ધા અને પ્રીતિ વિનાના ધર્મ તે મરેલા ધમ છે. ગમે તે ભાષાથી સમજીને જેએ મારી પ્રાર્થના કરે. છે અને મારા પર સ`પૂર્ણ વિશ્વાસ મૂકી, મારામાં સમાઈ એકરૂપ બની જાય છે તેની ગમે તેવા પ્રસંગેામાં હું સદા રક્ષા કરું છું. સમ્યકૃત્વજ્ઞાનથી ચારિત્ર પામે.
‘હું એક પરમાત્મા મહાવીર છું. દુનિયાના લેાકેા મને અનેક નામરૂપથી ભજે છે અને ભજશે. સર્વ ધર્મ મારામાંથી પ્રગટે છે અને મારામાં સમાય છે એમ અનાદિકાળથી થયા કરે છે અને થશે, એવુ' જાણી જેએ સર્વ મનુષ્યેામાં મને દેખે છે અને સની સાથે એકાત્મમહાવીરભાવથી જેએ વર્તે છે તેઓને જીવતાં મુક્ત થયેલા જાણવા. જયાં જ્યાં ગુણુ, શક્તિ, પ્રભુતા, શુદ્ધ પ્રેમ, જ્ઞાન, આનંદ છે ત્યાં મારું... પ્રગટ રૂપ છે. બુદ્ધિનાં અનેક લક્ષણા વડે મને લક્ષ્ય કરનારાએ મારી શ્રદ્ધા-પ્રીતિ વિના શુષ્ક બની જાય છે. શ્રદ્ધા-પ્રેમના ગર્ભમાં જ્ઞાનના વાસ છે. જેએ શ્રદ્ધા-પ્રેમને પ્રાપ્ત કરતા નથી તેએ લાખે। શાસ્ત્રોના અભ્યાસથી સત્ય જ્ઞાનને પામી શકતા નથી. સર્વ વિશ્વને જેએ નિર્દોષ દેખવાની ભાવના ધારે છે તેએ દ્વેષથી બંધાતા નથી. કેાઈનામાં દોષા ન દેખો. સર્વાંમાં ગુણે! દેખો. ૮ પૂજ્ય મહાત્માઓને પેાતાની અલ્પબુદ્ધિથી ન તાલે. પૂજ્ય જ્ઞાનીઓના આશયાને સમજો. જ્ઞાનીઓના બાહ્ય વનથી સતાષ ન પામતાં તેઓના હૃદયમાં ઊતરેા. જ્ઞાનીઓના આશયેા જાણેા. પરસ્પર વિધી વાકયોમાં પણ જ્ઞાનીઓના આશયા જાણેા. નાનીએની અપેક્ષાઓને જે જાણે છે તે ત્રીજા હૃદયચક્ષુવાળા મહાદેવ જાણવા. જ્ઞાન વિના બે આંખો છતાં
૫
For Private And Personal Use Only