________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
૬૩
મારા પ્રેમી છે.
મારુ' ગાન કરે છે ત્યાં ત્યાં મારી શકિતઓનેા પ્રાદુર્ભાવ થાય છે. અતિથિ પર જેએ પ્રેમ કરે છે તેએ ભિન્ન ભિન્ન ધર્મોના વિતંડાવાદને દૂર કરો વિશ્વાસ અને પ્રેમ રાખી પ્રવર્તો.
અને મારામાં ફકત
• પ્રેમથી દ્વેષ શમે છે. ક્ષમાથી ક્રોધ શમે છે. ઉપકારથી વૈર શમે છે. પ્રાયશ્ચિત્તથી કરેલાં પાપ ટળે છે, તેમ સૌંતની સંગતમાં મારા પ્રકાશ થાય છે. માટે સતેાની સેવા કરે. ઘેર આવેલાઓનુ અપમાન ન કરે. ગમે તેવા વિધીએ હાય પણ તે ઘેર પધારે ત્યારે તેઓને મારા જેવા દેખેા. માલ, વૃદ્ધ, ગ્લાન અને કન્યાએને ખાસ આશ્રય આપે. તેએની નિષ્કામપણે સેવા કરેા. તમે અને તમારા વશો જ્યાંસુધી એ પ્રમાણે વર્તાશે ત્યાંસુધી વિશ્વના ખાગ સરખુ. કાકેશસ સ્થાન શે।ભશે.
‘ દંભ, વિશ્વાસઘાત, પ્રપંચ, અહંકાર, વ્યભિચાર, અન્યાય, જુલ્મ, હિંસાથી પવિત્ર સ્થાનેા પણ અપવિત્ર અને છે. પવિત્ર મનુષ્યા જ્યાં વસે છે તે સ્થાને પવિત્ર બને છે. સતાના સમાગમથી પવિત્રતા પ્રાપ્ત થાય છે. પૂર્વે અનેક તીર્થંકરાએ આવીને અન્ય સ્થળેાની પેઠે કાકેશસ પર્યંતને પણ પવિત્ર કર્યો છે.
(
· અપવિત્ર પાપી મનુષ્યા જ્યાં વસે છે ત્યાં અપવિત્ર વાતાવરણ ફેલાય છે. પવિત્ર સ્થળેામાં આત્મધ્યાન ધરવાથી અને સંતાની સેવા કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્મા પેાતાની પવિત્રતાથી જડ વસ્તુઓને પણ ધાર્મિક વાતાવરણથી ભરી દઈ પવિત્ર કરી શકે છે,
૮ જ્ઞાનીએ જીવતાં–જાગતાં, હરતાં-ફરતાં પવિત્ર સ્થળે છે. અપત્રિને પવિત્ર કરનાર સંત, જ્ઞાની, મહાત્માઓ છે. જ્ઞાનીસમાન આ વિશ્વમાં કેાઈ પવિત્ર નથી. કેાકેશસદેશવાસી લોક
For Private And Personal Use Only