________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
અધ્યાત્મ મહાવીર
સદા ભક્તિ કાયમ રાખનાર અતિથિસેવાના ઉપદેશ આપ્યા. “પેાતાના સ્થાનમાં આવેલા શત્રુએનુ' પણ સન્માન કરવું, ભક્તોમાં મારું સ્વરૂપ જોવુ, ભક્ત ત્યાગીઓને આવતાં દેખી ઊભા થવું અને તેમના સામા જઈ પરસ્પર ભેટવું અને એકખજાનુ કુશલ પૂછ્યું. ત્યારબાદ અતિથિઓની ખાનપાનથી ભક્તિ કરવી. ઘેર પધારેલા ગુરુમાં અને મારામાં અભેદભાવ ધારણ કરવે અને તેની સેવા કરવી. અતિથિઓની સાથે કઢાપિ દ્રોહ ન કરવા. અતિથિઓને ભેાજન કરાવવામાં ભેદ્યભાવ ન રાખવેા. અતિથિને મારી પેઠે જોવા અને તેને સસ્વાર્પણ કરવું. જે અતિથિઓનું અપમાન કરે છે અને તેઓને આશ્રય આપતે નથી તે મારું અપમાન કરે છે અને તે શુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરી શકતેા નથી. જેએ અતિથિઓમાં પૂ. પ્રેમ રાખે છે તેએ મારું સ્વરૂપ પામે છે. અનગાર ત્યાગી અતિથિએનું જે દેશમાં સન્માન થાય છે તે દેશમાં શાંતિ, વૈભવ અને જ્ઞાન વ્યાપે છે. સંતેાની સેવાભક્તિમાં મનને ઉદાર કરવું. સંતાને ચાહવા. સંતા તરફથી સહેવામાં આત્મજ્ઞાનના પૂર્ણ પ્રકાશ થાય છે. અતિથિઓને, અભ્યાગતાને, સતાને વળાવા જવુ' અને તેઓને આશીર્વાદ મેળવવો. અતિથિઓએ આશ્રયદાતારાની સાથે પ્રામાણિકપણે વર્તવું અને કદાપિ વિશ્વાસઘાત ન કરવો. અતિથિ થઈને જે ઘરમાં વા આશ્રમમાં જવું ત્યાં મારા ઉપદેશ પ્રમાણે વર્તવુ અને સર્વ પ્રકારના દ્રોહથી રહિત રહેવું. અતિથિ જે ઘરમાં વાસ કરે છે ત્યાં લક્ષ્મી, વિદ્યા અને શક્તિઓના વાસ થાય છે. ક્ષુધારૂપ અગ્નિમાં જેએ શુદ્ધ અને ભક્ષ્ય અન્નના હેામ કરે છે તેમને અગ્નિની ખરી ઉપાસના કરનારા મારા ભકતા જાણવા. સંતા, અભ્યાગતા, અતિથિએ, વટેમાર્ગુ આને ભેાજન અને સ્થાનને આશ્રય આપવો એ જ જેનેાના પરમ જૈનધમ છે, એવુ' હે જૈને ! સમજો. અતિથિઓની સેવા કરવાથી આતા મનશેા. અતિથિએ અને સત્તા જ્યાં જ્યાં
For Private And Personal Use Only