________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુના વિહાર
૧
દેખાય ત્યાં ત્યાં તેટલા પ્રમાણમાં મારું આવિર્ભાવ સ્વરૂપ જાણશે। અને અપ્રગટ સ્વરૂપને તિરાભાવ કે અવ્યક્ત સ્વરૂપ જાણશે. કેાકેશસવાસી લેકે અને મહાત્માએ ! તમે કદી કઈ અન્યાયી અધમી સત્તાના જુલ્મથી પરતંત્ર ન બને. અધમી જુલ્મીઓના તાબે ન થાઓ અને દેશ તેમ જ રાજ્ય અને ધર્મનુ ં રક્ષણ કરા. આત્મસામ્રાજ્યને સત્ર પ્રવર્તાવેા. સત્ર મારા સદુપદેશને ફેલાવા. કાઈના પર અન્યાય કે જુલ્મ ન કરો. સ લેાકેાને ધ માગ માં પ્રવર્તાવનાર હું છું. નામરૂપના ભેદે સવાઁ ખડામાં અને સર્વ કાલમાં ધર્મોપદેશ આપનાર અને વિશ્વવ્યવસ્થા ચલાવનાર એક છતાં વ્યક્તિભેદે અનેકરૂપ અપેક્ષાએ હું છું. માટે ભિન્ન નામરૂપવાળા સર્વકાલીન મારા ઈશ્વરી અવતારામાં પરબ્રહ્ન મહાવીર એક જિનેશ્વર અન્ બ્રહ્મણપતિ એવા મને જ્યાંત્યાં દેખી જૈનધર્મની યથાશક્તિ આરાધના કરા. સેવા, શક્તિ, ઉપાસના, કર્મ અને જ્ઞાનની આરાધના એ જ મારી આરાધના જાણે. સર્વ જીવાનું ભલું કરવું એ જ મારી સેવા છે.' પ્રભુ મહાવીરદેવે ત્યાંના ત્યાગી ઋષિમુનિએને નિરાકાર એવું પેાતાનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું તેથી તે પરમા
નંદુ પામ્યા.
પ્રભુ કેાકેશસ પતની તળેટીમાં ઊતર્યાં તે વખતે એક વૃદ્ધ હાથીએ વનમાંથી આવી પ્રભુના ચરણ પર કમલ ચઢાવ્યાં અને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, હું પ્રભા ! મેં અહીં એક ઋષિના આશ્રમમાં આવેલા ત્રણ જ્ઞાની મુનિના મુખથી સાંભળ્યુ હતું કે આપ અહીં પધારવાના છે અને આપ અહીં આવતાં ષઋતુનાં પુષ્પા એક કાલમાં વિકસિત થવાનાં છે. તે પ્રમાણે ચિહ્ન થવાથી આપ પરમાત્મ મહાવીરદેવ છે એમ જાણ્યું છે. મે આપનું શરણ સ્વીકાર્યુ છે. મારા ઉદ્ઘાર કરો.' પ્રભુએ વૃદ્ધ હસ્તીને અભય આપ્યું અને તેના હૃદયના પડદા દૂર કર્યા. તેને મહાન અંતરાત્મા બનાવ્યેા. પ્રભુએ ત્યાંના લેાકેામાં
For Private And Personal Use Only