________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
આત્મશક્તિએ પ્રગટ કરાવાના યાગેા દર્શાવ્યા. સર્વ જૈન મુનિએને તથા ગૃહસ્થ જૈનેને જ્ઞાન-દન-ચારિત્રયાગની ત્રિપુટી આપી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ ચીન અને મહાચીન દેશના લેાકેાને અનેક ચમકારા બતાવ્યા અને સર્વ પ્રકારની નીતિઓનું શિક્ષણ આપ્યું. પ્રભુએ તિબેટ દેશમાં રહેલા ત્યાગી ઋષિમુનિઓને પેાતાના અનાવ્યા તથા અઠ્ઠાવીસ તેમ જ પચાસ લબ્ધિઓને દેખાડી. તેથી તેના ભક્તામાં લબ્ધિએ પ્રકટવા માંડી. અન્ મહાવીરદેવે કાશ્મીરમાં ત્રણ માસ વાસ કર્યો તથા ઋષિક દેશમાં એક માસ પ. તપ ટન કર્યુ.. પ્રભુએ કેાકેશસ પર્યંત ઉપર એક દેવનું સેવકપણું સ્વીકાયુ ( એટલે દેવ પ્રભુને સેવક બન્યા ). પ્રભુએ ત્યાંના લેાકેાની અત્યંત શ્રદ્ધા-પ્રીતિ જોઈ ને આશીર્વાદ આપ્યા કે ‘તમારું અત્યંત સુંદર સ્વરૂપ કાચમ રહેશે. અહી` મારા ભક્તા કલિયુગના અંતે ઘણા પ્રમાણમાં પ્રગટશે અને તેએ મારા નામથી ચમત્કાર કરી બતાવશે તેમ જ પશ્ચિમ દિશામાં શ્રદ્ધાપ્રીતિરૂપ ભક્તિના પ્રચાર કરશે. અહીંના મનુષ્યા કલિયુગમાં અન્યધમી થશે અને પુનઃ સ્વતંત્ર પ્રજાતંત્ર સામ્રાજ્ય પ્રગટચા પછી કેટલેક કાળે જૈન મનશે. મારું નામ સ્મરનારા અને મારા સ્વરૂપમાં લયલીન થનારા અહી’ના મહાત્માઓ પશ્ચિમ વિશ્વમાં ધર્મના પ્રચાર કરશે.
:
6
વિશ્વના સર્વ દેશ્ય પદ્યાર્થીના વિજ્ઞાનની છેલ્લી શેાધમાં વિજ્ઞાનીએ ચરમમાં ચરમ મારું નિરાકાર અનંત યાતમય પરબ્રહ્મ સ્વરૂપ, કે જેમાં સવ જડ વિશ્વની ઉત્પાદ-વ્યય-જ્ઞેયતા ભાસ્યા કરે છે, તેને શેાધી તેમાં લયલીન ખનશે.’ એમ કેાકેશસવાસી ભક્તોને કહ્યું. તેએએ તેમને જણાવ્યું કે, ‘તમે। મારા સ્વરૂપનું તર્ક દૃષ્ટિથી લક્ષણ માંધવાની માથાકૂટમાં પડશે નહીં. દયા, સત્ય અને પરાક્રમ તરફ લક્ષ રાખશે. જ્યાં જ્યાં જેટલા ગુણા અને સત્કર્મો જે જે પ્રમાણમાં પ્રગટેલાં
For Private And Personal Use Only