________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
અધ્યાત્મ મહાવીર
ચલાવે છે અને તેઓને પેાતાની ઇચ્છા પ્રમાણે અનેક આકારામાં વ્યવસ્થિત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ પ્રકારનાં કર્મા, રાગદ્વેષાદિક જડ તત્ત્વ છે. તેનેા કર્તા, હર્તા, ભેાક્તા આત્મા છે. આત્મા એ વીર–મહાવીર છે, જડની અને ચેતનની અનંત શક્તિએ મિશ્રરૂપે છે, પરંતુ આત્માની શુદ્ધ રૂપે છે. તેમની સંઘશક્તિ તે યશેાદા છે. તેથી જડ અને ચેતન તત્ત્વાના ચશે।દા–મહાવીરમાં અન્તર્ભાવ થાય છે. સર્વ શક્તિઓનું ધામ આત્મા છે. તેથી આત્માની શક્તિઓને પ્રાપ્ત કરતાં અનંત બ્રહ્માંડાના પ્રભુ આત્મવીર વ્યક્તિતઃ પરમાત્મા અને છે. દરેક આત્માની ચારે આજુએ જડતત્ત્વના પર્યંચાને મહાસાગર ભર્યાં છે. તેમાંથી જે આત્મવીરની જેવા પ્રકારની ઇચ્છા થાય છે તેવુ' તે ગ્રહણ કરે છે.
જડ તત્ત્વના દૃશ્યાશ્ય પર્યાયે સચિત્ત-અચિત્ત સદા અનેક રૂપમાં અને આકારમાં પરિણમ્યા કરે છે. પુણ્ય અને પાપ તત્ત્વને જડમાં સમાવેશ થાય છે. ઔપચારિક દૃષ્ટિએ પુણ્ય-પાપના ચેતનમાં પણ સમાવેશ થાય છે. સુખ-દુઃખ દેવામાં જડ તત્ત્વ કારણીભૂત હાવાથી જડ તત્ત્વને અર્થાત્ કમને ઈશ્વર, પ્રભુ 'તરીકે પરિભાષાસંજ્ઞાએ જાણવુ. સુખ આપે તે નિમિત્ત પુણ્યતત્ત્વરૂપ અને દુઃખ આપે તે નિમિત્ત પાપતત્ત્વરૂપ જાણવુ'. અન્નમયકેષ, પ્રાણુમયકેષ આદિ સર્વે કાષો જડ તત્ત્વના જાણવા. જે જીવે। જેવા પ્રકારનાં પુણ્ય અને પાપ કર્યાં કરે છે તેવા પ્રકારનાં તેઓ શરીર, રંગા, મન, વાણી આદિ જડ તત્ત્વાને પેાતાના સંબંધમાં લઈ શુભાશુભરૂપે ગ્રહે છે અને મૂકે છે. આકાશમાં સ જડ વસ્તુએ ઠાંસી ઠાંસીને ભરી છે. જીવેા પણુ અણુમાત્ર જેટલી જગ્યા ખાલી વિના સેાડસ ભરેલા છે. જડ વસ્તુઓ જેટલી દેખાય છે તેટલા પુદ્ગલ પોચા છે. તેનું મૂલ દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય છે. મહત્તત્વ, પંચભૂત વગેરે પ્રકૃતિએનુ મૂલ પુદ્ગલ દ્રવ્ય છે.
૩-૪ પુણ્ય અને પાપ તત્ત્વ :
પુદ્ગલ દ્રવ્યના પર્યાયેા પર આત્મસત્તા પ્રવર્તે છે. તેથી
For Private And Personal Use Only