________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદનાને આપેલું શિક્ષણ પાલનમાં રાગદ્વેષાદિક કષા પણ તેઓને પુણ્યરૂપે પરિણમે છે. તેથી તેમને પૂર્ણ ભેગી થયા બાદ પૂર્ણ ચગીની દશા પ્રાપ્ત થાય છે. જૈન સ્ત્રીઓને પણ રાગદ્વેષાદિકથી બાહ્ય શક્તિઓનું રક્ષણ કરતાં પાય લાગતું નથી. અન્યાયમાં પાપ છે, પણ નીતિથી વા આત્મજીવનદષ્ટિથી આપત્તિધર્માનુસારે પ્રવર્તતાં દેષ નથી.
પ્રિયદર્શના ! આત્મતત્ત્વ સંબંધી અનંત કાલ સુધી કહેવામાં આવે તે પણ પાર આવી શકે તેમ નથી. ૨. જડ અથવા અજીવ તત્વ :
જેમાં જ્ઞાન, આનંદ નથી તે જડ–અજીવ વસ્તુઓ છે. તે દશ્ય હેય વા અદશ્ય હોય તે પણ તેઓને જડ અજીવ તત્તવમાં સમાવેશ થાય છે. જડ વસ્તુઓના દશ્ય, અદશ્ય, સૂમ, પૂલ આકારેને અને તેના મૂલ પરમાણુઓને પુદ્ગલતત્ત્વ, જડતત્ત્વ જાણવું.
આત્મતત્વ અને જડતત્ત્વ સંબંધી પરબ્રહ્મ મહાવીર પ્રભુએ ઘણું જ્ઞાન આપ્યું છે. તેમાંથી એક બિન્દુમાત્ર જ્ઞાન કહું છું. જેટલું આ વિશ્વમાં પાંચ ઈન્દ્રિથી જણાય છે તેટલું જડતત્ત્વ છે. જડ પુદ્ગલ દ્રવ્યનાં જ પૃથ્વી, જલ, અગ્નિ વગેરે તો બનેલાં છે. ઔદારિક વેકિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાર્માદિકની વણાઓ જડ છે. જડ અને ચેતન એ બને તરવાનું સર્વ જગત છે. ચેતને અનંત છે. જડ તત્વ પણ અનંત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ આદિ જડ તત્ત્વ છે. જડે, તોના આહારાદિકથી જીવો જીવી શકે છે. જડ તત્ત્વોના સંબંધ વિના આત્માઓની પ્રગતિ થઈ શકતી નથી. જડ તત્વ માત્ર પ્રકૃતિરૂપ છે અને તેના પર્યાયોને અનેક રૂપમાં કરવા-હરવાની શક્તિવાળું આત્મતત્વ છે. તે પુરુષ છે. જડ તત્વમાં ઈશ્વરી શક્તિઓ રહેલી છે અર્થાત્ તે જડ દષ્ટિએ આત્માના જેટલું જ તેના કાર્યમાં બળવાન છે. જડ તત્વ અનાદિ અનંત છે અને આત્મતત્ત્વ પણ અનાદિ અનંત છે. આત્મા પિતાની શક્તિઓ વડે જડ તત્ત પર સામ્રાજ્ય
For Private And Personal Use Only