________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલું શિક્ષણ
૨૭ વૈશ્ય, શુદ્રો બને છે. બહિરાત્માએ જડ પૂજારીઓ હેય છે. તેઓ અધર્મ કરનારા હોય છે. તેઓની શુદ્ધિ થવામાં ગુરુઓની કૃપા અને શુદ્ધાત્મા મહાવીરની કૃપા ખાસ હેતુ છે. બહિરાત્માઓ શ્રી મહાવીર પ્રભુ પર વિશ્વાસ અને પ્રેમ ધારણ કરી, એક ક્ષણમાં આસ્તિક જૈન બની અને પ્રાન્ત મનુષ્યભવના ઔદારિક શરીરને ત્યાગ કરી સ્વર્ગમાં દેવ અને દેવી તરીકે ઊપજે છે. દેવ અને દેવીએ દેવભવમાંથી
વીને મનુષ્યગતિમાં તથા તિર્યંચગતિમાં ઊપજે છે. મહાપાપી જ નરકમાં તથા તિર્યંચગતિમાં ઊપજે છે. નરકના જી મનુષ્યગતિમાં તથા તિર્યંચગતિમાં ઊપજે છે. તિર્યંચગતિના જીવો મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને દેવગતિમાં જઈ શકે છે. મનુષ્પો પાંચે ગતિઓમાં, આઠે ગતિઓમાં જઈ શકે છે.
મનુષ્ય પાંચ પ્રકારના જ્ઞાને પામી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. દેવ અને દેવીએ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને પામી શકે છે. મનુષ્ય ત્રણ અજ્ઞાનને પામી શકે છે. તિર્યંચે ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને પામે છે. નારકીઓ ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને પામે છે. મનુષ્ય ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શનને પામી શકે છે. દેવો ત્રણ દર્શનને, તિર્યંચે ત્રણ દર્શનને અને નારકીઓ ત્રણ દર્શનને પામે છે.
મનુષ્ય સર્વ પ્રકારના સંયમોને પ્રાપ્ત કરે છે. મનુષ્યો ત્રણ પ્રકારના વેરવાળા હોય છે. મનુષ્યને મન, વાણી, કાયાના પૌગલિક પંદર ગો હોય છે. મનુષે છ પ્રકારની લેશ્યાવાળા હોય છે. બહિરાભાઓની પેઠે અન્તરાત્મ ગૃહસ્થ ગૃહસ્થને મેગ્યે સર્વ કર્તવ્યકર્મો કરે છે. બહિરાભાઓને કર્મનો ભય અજ્ઞાનતાથી હોતો નથી તેથી તેઓ શરીરથી પાપ કર્મો કરતા ખચકાતા નથી, ત્યારે અન્તરાત્મ ગૃહસ્થ અને ત્યાગી જૈન સ્વાધિકારે કર્મો કરતા નિર્ભયપણે, અબંધકપણે, નિઃશંકપણે વર્તે છે. તેથી તેઓ બહિરાત્માઓની શક્તિઓને દબાવીને તેઓને પિતાના તાબે રાખી શકે છે. તે એના
For Private And Personal Use Only