________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
અધ્યાત્મ મહાવીર
ચેગીએ જાણવા. અહિરાભાએ રસ્તેગુણી, તમેગુણી અને સત્ત્વગુણી હાય છે. પરંતુ પરબ્રહ્મ શુદ્ધાત્મ મહાવીરના જ્ઞાન વિના તથા તેમના પર શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધા વિના જડ પૂજક હાવાથી મહિરાત્માએ જાણવા. અન્તરાત્માએ રજોગુણી, તમે ગુણી અને સત્ત્વગુણી મુખ્યતાએ હાય છે. કેવલી પરમાત્માએ પ્રકૃતિમે સત્ત્વગુણી અને મેહાતીત હાવાથી વીતંરાગ જાણવા. બહિરાત્માએ ખાદ્ય પ્રકૃતિના ઈશ્વરા હાય છે. અન્તરાત્માએ! જડ-ચેતન શક્તિઓના પ્રકૃતિભાવે તથા આત્મભાવે ઈશ્વરા હાય છે અને કેવલીએ જડ કમ પ્રકૃતિએથી સ્વતંત્ર સત્ત્વગુણી ક`માયાને પેાતાના વશમાં વર્તાવનાર સત્ત્વગુણી પ્રકૃતિના અને અનંતાત્મશક્તિઓના ઇશ્વરા હાય છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષિઓ, મુનિઓ વગેરેને અન્તરાત્માએ જાણવા. અન્તરાત્માએ જ પરમાત્માએ બને છે, અહિરાત્માએ, અન્તરાત્માએ અને કૈવલીએના પ્રભુ અને નિયામક શ્રી મહાવીર પ્રભુને શુદ્ધાત્મ પરપ્રા જાણવા. શ્રી મહાવીર પ્રભુએ આત્મતત્ત્વજ્ઞાન અનંતરૂપે પ્રકાશ્યુ છે. તેમાંથી પ્રિયદર્શીના ! તારી આગળ ખિન્દ્વમાત્ર કહ્યું છે. તેં શ્રી વીરપ્રભુ પાસે આત્મનું તત્ત્વજ્ઞાન શ્રવણ કર્યુ છે.
.
For Private And Personal Use Only
મહિરાભાએ યાને અજ્ઞાનીએ વિશ્વના જડ પદાર્થાંનું વિજ્ઞાન જાણે છે, પણ તેએ પરબ્રહ્મ મહાવીર પ્રભુ પર શ્રદ્ધા-પ્રેમ ધારણ કરી શકતા નથી. જ્યારથી તેએ શ્રી પરમાત્મ મહાવીર દેવ પર વિશ્વાસ અને પ્રેમ ધારણ કરે છે અને જડ પદાથૅર્યાં કરતાં આત્માઓની અને તેથી ઊતરતાં મન-વાણી—કાયાની અનંતગણી કિંમત આંકે છે, ત્યારે તેઓ ભક્ત, આસ્તિક, જૈન અને અન્તરાત્માએ બને છે. શરીર કરતાં વાણીની અનંતગણી કિંમત છે. તેના કરતાં મનની અને તેના કરતાં આત્માની મહત્તાને પાર નથી. કમ રહિત આત્મા જ પરબ્રહ્ન મહાવીર છે એમ જાણેા. શુદ્ધાત્મા મહાવીર છે. હિરાત્માએ જ અન્તરાત્માએ બને છે. અહિરાત્માએ અજ્ઞાનને નાશ કરીને અંતર્મુહૂતમાં અન્તરાત્મરૂપ જૈન બ્રાહ્મણ, ક્ષત્રિય,