________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
૨૧ ઇચ્છાઓના ત્યાગ વિના પાછે હતા ત્યાંને ત્યાં આવે છે. સવ વ્યાપક પરમાર્થ જીવન કરવા માટે બાહ્ય ત્યાગ તથા આંતર ત્યાગની જરૂર છે. આ આત્મપ્રેમી બને છે તેએ દાની બને છે અને તેઓ જ ત્યાગી અને છે. અન્ય જીવેા માટે પ્રાણાદિકને ત્યાગ જેવા જેવા ભાવે મનુષ્યા કરે છે તેવા તેવા ભાવે તે ત્યાગી બની આત્મવીરને પામે છે.
અમુક પ્રકારના વેષમાં અથવા અમુક પ્રકારની ક્રિયાચારરૂપ પ્રવૃત્તિ યા નિવૃત્તિમાં અનેક પ્રકારના ત્યાગને સમાવેશ થતા નથી. દેશેાય માટે જે પ્રવૃત્તિમય જીવન ગાળે છે તે દેશત્યાગી છે. સમાજ માટે પ્રવૃત્તિમય જીવન અર્પણ કરે છે તેમને સમાજત્યાગીએ જાણવા. ચતુર્વિધ સંઘ માટે જે મન, વાણી, કાયાદિકને અપર્ણ કરી પ્રવૃત્તિ કરે છે તે સ ધત્યાગીએ જાણવા. સર્વ પ્રકારના જૈનો, કે જે વસ્તુતઃ જિના છે, તેએની સેવાભક્તિમાં, તેઓને બાહ્ય ધનાદિકની સહાયમાં તથા તેઓને સર્વ પ્રકારના વિદ્યા, ક્ષાત્ર, વ્યાપારાદિક બળને પ્રાપ્ત કરાવવામાં જીવે છે તેએ જૈન-ત્યાગીઆ જાણવા. સાધુએ કે સાધ્વીઓ માટે જે પ્રાણાદિકને ત્યાગ કરનારા છે તેએ સાધુત્યાગીએ જાણવા. સત્ર જેએ! પરિભ્રમણ કરે છે અને ખડામાં, દ્વીપેામાં, પવ તેમાં જે વિચરે છે અને સ લેાકેાને મહાવીર પ્રભુને બેધ આપી પ્રભુ મહાવીરના ભક્ત બનાવે છે તેએ જૈનધમ ત્યાગીએ જાણવા. જૈનધર્માત્મમહાવીર પ્રભુનું ભજન-સ્મરણ કરનારા અને મહાવીર પ્રભુના ઉપદેશેાને સત્ર વિશ્વમાં પ્રચાર કરવા માટે જેએ સ્વાર્થાના અંશે અંશે ભેગ આપે છે એવા ઋષિએ, મુનિએ, સાધુએ, હસેા, પરમહંસા, પરિવ્રાજક, ચે!ગીઓ આદિ અનેક પ્રકારના ત્યાગીએ જાણવા.
જે
અધિકાર વિનાના ત્યાગીઓથી દેશ, રાજ્ય, સમાજ, સંઘ વગેરેની પ્રગતિ થતી નથી. તેમ ચેાગ્યતા વિનાના, સ્વાધિકાર વિનાના ગૃહસ્થાથી ગૃહસ્થાવાસમાં મલિનતા આવે છે. શ્રી મહાવીર પ્રભુ
For Private And Personal Use Only