________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. પ્રિયદર્શનાને હિતશિક્ષા પ્રિયદર્શાના ? માતાજી, મારા પિતા પ્રભુ પરમેશ્વર વિશ્વમાં દિવ્ય જ્ઞાનને પ્રકાશ કરવા અનગારી થયા. આપણે પણ પ્રભુના આગે ચાલવું જોઈએ. આ સંબંધમાં માતાજી ને ચગ્ય સત્ય
જાવે. શ્રીમતી યશાદાદેવીને ઉત્તર ઃ
શ્રીમતી યશોદા દેવીઃ સુપુત્રી સરસ્વતી યિદર્શન! પ્રિય પરમેશ્વર જ્યારે પાછા અહીં આવશે અને તેઓ જે આજ્ઞા ફરમાવશે તે પ્રમાણે વર્તીશું. પ્રભુને જે કાળે જે હુકમ થાય તે પ્રમાણે વર્તવામાં ધર્મ છે. પ્રભુની મરજી પ્રમાણે વર્તવું તે જ સેવાશક્તિ છે.
શ્રીમતી વિયદર્શના પુત્રી ! તું પ્રભુને હૃદયમાં રાખી સર્વ કર્તવ્યકમ કર. ભેગાવલી કર્મની પ્રેરણાથી તારે ચડાવાસમાં લગ્ન કરવાં પડો. પતિવ્રતા સ્ત્રીઓથી વિશ્વમાં જન ધર્મ શોભે છે. પ્રભુની કૃપાધી માની સિદ્ધિ થાય છે. બાળાઓએ બ્રહ્મચર્યનું રક્ષણ કરવું અને દુષ્ટ વ્યભિચારીઓના કપટતંત્રથી સદા સાવધાન રહેવું. દુષ્ટ શત્રુઓનો નાશ કરવો. કામી વ્યભિચારીઓને શિક્ષા કરવા સદા શસ્ત્ર સહિત રહેવું. બાળાઓને બ્રહ્મચર્ય પાલનને બંધ આપ. પ્રભુ મહાવીરનું સદા નામ જપવું. પ્રભુ મહાવીરદેવનું દયાન ધરવું અને તેમનાં ચિત્ર, મૂતિ વગેરે મૂતિઓનાં દર્શન કરવાં.
સવારમાં અને સાંજે બે વખત પ્રભુ મહાવીરદેવની મનમાં પ્રાર્થના કરવી અને મનની શુદ્ધતા ધારણ કરવી. વનમાં, નદીમાં, જંગલમાં, ઘરમાં વા બહાર, ગમે ત્યાં સવારે અને સાંજે પ્રભુની
For Private And Personal Use Only