________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
પ્રિયદર્શનાને હિતશિક્ષા બે ઘડી પર્યત સ્તુતિ કરવી. પ્રભુના બેધનું એક હાથમાં ધર્મપુસ્તક રાખવું અને બીજા હાથમાં શસ્ત્ર રાખી વિશ્વમાં ગૃહાવાયમાં રહેવું. નવરાં બેઠાં કરતાં પ્રભુના નામના જાપની સાથે કોઈ પણ કાર્ય કર્યા કરવું. મનમાં ઉત્પન્ન થનારા મેહના સંક૯પરિકોને નાશ કરે. મનમાં કોઈ અશુભ ભાવના પ્રગટ થતી વારવી. અધર્મ તરફ જતા મનને વારવુ. અશુદ્ધ પ્રેમ અને તેના કર્મથે સદા દૂર રહેવું. મારે રચેલી “પ્રેમગીત” કે જેમાં પ્રેમનું સ્વરૂપ ઘણું વ્યું છે અને જેનો તે અભ્યાસ કર્યો છે તેનું રહસ્ય સમજી સત્ય શુદ્ધ ધમ્ય પ્રેમી પ્રવર્ત.
કામના વિકારેને વશ રાખવાથી જૈનધર્મને હદયમાં પ્રગટાવી શકાય છે અને આત્મા છેવટે જિન બને છે. આત્માની સાથે રહેલી ત્રણ ગુણવાળી કર્મપ્રકૃતિને એકદમ ત્યાગ થઈ શકતે નથી. અને શનિઃ કર્મ પ્રકૃતિને યથાતાએ જિતાય છે. ગૃહાવાસમાં ગૃહસ્થનાં કર્તવ્ય કર્મો ઉત્સર્ગાપવાદથી સ્વાધિકાર કરવાં. અશક્તોને સહાય આપવી. સમાનધમની સાથે લગ્ન કરવું. સર્વ પ્રાણુઓમાં આત્મપ્રભુ મહાવીરને જેવા દુષ્ટ પાખંડીઓને શિક્ષા કરવી. સર્વત્ર પ્રભુ મહાવીર દેવના બેધરૂપ વેદને પ્રચાર કરે. એ જ તેને હિતશિક્ષા છે.
શારીરિક, માનસિક, વાચિક શકિતઓની વૃદ્ધિ કરીને તેને સદુપયોગ કર. સર્વ દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે. સર્વ નાશ કારણ મેહ છે. સર્વ બળનો ક્ષય કરનાર કુસંપ છે. સર્વ ધર્મના નાશ કરનાર અધર્યું કામ છે. સર્વ જાતની નબળાઈનું મૂળ અશ્રદ્ધા છે. સર્વ પ્રકારની હાનિનું કારણ ખરેખર કૌંચકર્મની અવ્યવસ્થા છે. સર્વ પ્રકારની અશાંતિનું કારણ નાસ્તિક બુદ્ધિ અને અધમ્ય લેભ છે. સર્વ પ્રકારની અનતિનું મૂળ કુસંપ અને અસ્થિર બુદ્ધિ છે.
કલેશનું કારણ અસહનતા છે. જેમ જેમ મનજય કરવામાં આવે છે તેમ તેમ પ્રભુ મહાવીરમય જીવન પ્રગટતું જાય છે. સ્ત્રએના પગને સીઓએ બરાબર બજાવવા જોઈએ અને ચતવિધ
For Private And Personal Use Only