________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિ
૪૭.
તારે હર્ષ કે શેક ન કરવા જોઇએ. તારી સામે આ દેખાતા ઇન્દ્રોનુ અને દેવેનું દેવત્ર કર્માંકૃત છે, તેથી તેમાં ઇન્દ્રો હર્ષિત થતા નથી અને તેના વિયેાગથી શેાક પામતા નથી.
દેવા જાણે છે કે પુણ્યના ક્ષય થતાં મૃત્યુલેાકમાં અવતારે થશે. તેથી તેઓ ક્રિષ્ય દેહના રૂપને પણ આત્માના ચિદાનંદરૂપ આગળ નાકના મેલ સમાન ગણે છે. તેથી તેએ મારી સેવાભક્તિમાં મશગૂલ થયા છે અને આત્મજ્ઞાનમાં વિબુધ થયા છે. દેવલેસના પર્યા ફર્યો કરે છે. દરેક વસ્તુના ક્ષણે ક્ષણે પર્યાય બદલાય છે. સાટે હું દિવર્ધન ! સર્વ વિશ્વનાયક એવા આત્માને મહાવીર બનાવ અને અશુદ્ધ ભાવના ત્યાગ કર. એ જ જ્ઞાનયેાગ છે, એમ હૃદયમાં જાણુ.
ન ંદિવર્ધન ! વાત બંધથી કદાપિ ભ્રષ્ટ ન થવું. રાજાએ ન્યાયપૂર્વક પ્રજાનું રક્ષણ કરવું. પ્રજાના પ્રેયમાં તારુ શ્રેય છે એમ જાણુ. જુલ્મીઓને શિક્ષા કર. વણુધર્મોને ગુણકર્માનુસાર મે' સર્યા છે. પેાતપેાતાના ગુણકર્માનુસારે વતી સર્વ વણુ અને પ્રજાએ પ્રકૃતિના અનુસારે આત્માન્નતિના માર્ગથી પતિત કે ભ્રષ્ટ થતી નથી. લાગે! લેગવવાથી કામની શાંતિ થતી નથી, પરંતુ સમુદ્રમાં નદીઓનું જળ જવાથી જેમ સમુદ્રની વૃદ્ધિ થાય છે તેમ કામલેગા Àાગવવાથી કામની વૃદ્ધિ થાય છે. અનંત ભવ સુધી કામને ભાગવતાં કામની નમ્રતા થતી નથી, માટે કામલેાગેાની ઇચ્છાઓને તાએ રાખ અને વૈરાગ્યજ્ઞાનથી તેને ક્ષય કરી સ્વાધિકારે પ્રવત.
રાજ્યને ચેાગ્ય કન્યકર્મો કરવાથી ધી લેાકાનું રક્ષણ થાય છે અને અધમી ઓનું બળ નષ્ટ થાય છે. તેથી દેશમાં અને સોંધમાં શાંતિ રહે છે. વિદેશી લેાકેાની સવારીએ સામે યુદ્ધ કર અને આય..જૈનોનુ સામ્રાજ્ય રક્ષ. પાપ લાગશે એવા ભયથી સ્વાધિકાર કર્માંના ત્યાગ ન કર, ધર્માર્થે રાજ્યશાસન કરવાથી અલ્પ દેખ અને મહાધમ છે. અન્યાય, અધર્મ, જુલ્મ, વ્યભિચાર, ચારી વગેરે
For Private And Personal Use Only