________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિ
સચાગમાં અને વિયેાગમાં નિમે હભાવથી વ.
અતવ ત શરીરમાં પેાતાને અનંત દેખ, શરીરના સચાગથી આત્મવીરના વિવેગને જે દેખે છે તે મને દેખી શકતા નથી. વસ્તુતઃ તેઓ મને પામી શકતા નથી. આત્મમહાવીર એવા હું અને તું દેહભાવથી દેખાતા નથી, પણ આત્મભાવથી દેખાઈએ છીએ. આત્મા એ જ હું... મહાવીર છું. હું અજ છું', નિત્ય, અખ’ડ, અછેદી, નિર ંજન, નિરાકાર છું અને અનંત ગુણુપર્યાયમય હું લેાકાલેકનાયક પ્રભુ છું—એમ તું પણ પેાતાને દેખ એટલે શરીરથી દૂર વા પાસે છતાં શાક કે હું રહેશે નહીં.
For Private And Personal Use Only
*99ܕ
આત્માને નાશ ત્રણે કાળમાં થતા નથી. શરીર અને પ્રાણ મરે છે, પણ આત્મા મરતા નથી. શરીર જાડુ પાતળુ' છે, પણ આત્મા જોડે પાતળે! નથી. શરીરની અપેક્ષાએ ગૃહસ્થાશ્રમ ને ત્યાગાશ્રમ છે, પરં'તુ આત્માની અપેક્ષાએ ગૃદ્ગસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ નથી. પુણ્યબંધની અપેક્ષાએ સ્લગ છે. અને પાપધાયની અપેક્ષાએ નરક છે, પણ આત્મામાં વસ્તુતઃ પુણ્ય-પાપ કે સ્ય-નરક કઈ નથી. પાંચ પ્રકારના ભૂતા પૈકી એક વા પાંચે ભૂતાથી આત્માને ઘાત થતા નથી. જડ ભૂતપર્યંચેાથી જડ દેહાર્દિકના સચેાગ અને વિયેાગ થાય છે, પણ આત્માનેા તેથી વસ્તુતઃ સચેવિયેાગ થતા નથી—એમ જે દેખે છે તે મને દેખે છે અને તેને મારા વિચાગ થતા નથી. શરીરને અગ્નિ ખાળે છે, પણ આત્માને અગ્નિ ખાળતા નથી. પુદ્ગલ દેહની સ્થિતિ ક્ષણિક છે અને આત્મા અનાદિ અનંત વિભુ છે. તમાશુ, રજોગુણ અને સત્ત્વગુણથી રહિત એવા જ્યારે આત્મા થાય છે ત્યારે તે ત્રિગુણાતીત અથવા નિર્ગુણ થાય છે. આત્મા મહિરાત્મભાવ દૃષ્ટિથી અન્યક્ત અને અચિંત્ય છે. આત્મા વસ્તુતઃ બાહ્ય વિકારોથી રહિત છે—એવા તને જ્યારે ઉપયાગ રહે છે ત્યારે તું મારે વિયેગ દેખી શકતા નથી અને હૃદયમાં પેાતાના આત્મવીરને દેખી શકે છે. મનના શુભ ભાવનાં