________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિ
૪૭૧
આપ વિના બીજું કશું કઈ ઈચ્છવા ચેગ્ય, ધ્યાવા ચૈાગ્ય અને પામવા ચેગ્ય નથી. ક્ષણિક સ’સારમાં આત્મમહાવીર જ આપ નિત્ય અખંડ પૂર્ણાનંદી છે. આપના શરણમાં સવ ધમ છે. આપના પ્રેમમાં અમારુ જીવન છે.’ સૂર્ય શૈલી સ્તુતિ
શ્રી સૂર્ય વિશ્વચક્ષુ કહેવા લાગ્યા કે હે પ્રભુ ! વિશ્વાધાર મહાવીરદેવ ! આપને નમન વન હૈ. આપની આજ્ઞા પ્રમાણે મારી મતિ અને ગતિ છે. આપની આજ્ઞાથી 'હું' પ્રકાશું આપની શ્રદ્ધાભક્તિવાળા મનુષ્યને હું સહાય કરીને આપની સેવા મજાવું' છું.. આપના નામનું જેએ ભજન કરશે, આપને ગાથે અને ધ્યાન ધરશે તેઓને હું મદદ કરીશ. આપના ભક્તોની હું સેવા કરીશ. આપની સદા મારા પર કૃપા રહે, એ જ ઇચ્છું છું.” ધર્મે કરેલી સ્તુતિ :
એ
સૂર્યે સ્તુતિ કર્યાં ખાદ યમે પ્રભુની સ્તુતિ કરી અને કહ્યું કે ‘આપની આજ્ઞા પ્રમાણે હું વતુ છે.. અને વીશ. આપનું મહાવીરનામે જાપ અને ભજન કરનારાઓને મરણકાળ સમાધિ રહે એવા પુરુષાર્થ સેવીશ. આપના મહાવીરનામને! હું. જાપ કરુ છું અને કરીશ. મારી ગતિ અને મતિ આપે છે. આપ સર્વ વિશ્વના પાલક છે.. સર્વ જીવાતુ ભવિષ્ય આપની જ્ઞાનશક્તિને આધીન છે. વિશ્વોદ્ધારના કૃત્યમાં આપ તત્પર થયા છે તેથી વિશ્વ પ્રફુલ્લિત બન્યું છે. આપને નમું છું, સ્તવું છું.' વરુણે કરેલી સ્તુતિ :
વરુણે પણ પરમાત્મા મહાવીરદેવની અત્યંત સ્તુતિ કરી વંદન-પૂજન કર્યુ અને કહ્યું કે હું શક્તિરૂપ પ્રભે ! આપ સ અનંત શક્તિરૂપ વિલસેા છે. સર્વ પ્રકારની બાહ્યતર શક્તિઓને પામવી તે જ આપને પામ્યા જાણવુ'. આત્મશક્તિઓના પ્રાદુર્ભાવ જેથી થાય તે ત્યાગ છે, એમ આપે બેધ આપ્યા છે. દીનતા, નમળાઈ,
For Private And Personal Use Only