________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. ઈન્દ્રાદિએ કરેલી સ્તુતિ
આ પ્રમાણે ઉપદેશ દઈને શ્રી પરબ્રહ્મમહાવીર પ્રભુ મૌન રહ્યા ત્યારે તે વાસિષ્ઠ ઋષિ ! એ અને મનુષ્યએ પ્રભુમહાવિરના નામનો જયજયકાર વિનિ કર્યો. તેથી સર્વ વિશ્વ ગાજી ઊઠયું. ત્યાગમાર્ગની પ્રભુએ અનેક વાત કરી. પૂર્વકાલીન ત્રેવીસ તીર્થકરનાં ચરિતે સુણાવ્યાં.
ઈન્દ્રોએ શ્રી મહાવીરદેવને વંદન-નમન કરી સ્તુતિ કરી અને પ્રભુ મહાવીરદેવના ત્યાગની અત્યંત પ્રશંસા કરી. સર્વ લેકને દેવાધિદેવ મહાવીર પ્રભુનું સ્વરૂપ જણાવ્યું તથા પ્રભુનું શરણ કરાવ્યું.
પ્રભુ મહાવીરના પરમ ભક્ત હે વાસિષ્ઠ ઋષિ ! તમારા વંશના આદિપુરુષ ષિ વસિષ્ઠ શ્રી મહાવીર દેવ ચોવીસમા તીર્થંકર થવાના છે એમ પર્વે ઈન્દ્રની આગળ જણાવ્યું હતું. શ્રી મિત્ર શષિના વંશમાં થનાર મૈત્ર ઋષિએ પ્રભુ મહાવીર દેવની અતિ પ્રશંસા કરી હતી. તેમણે બાલ્યાવસ્થામાં શ્રી મહાવીર પ્રભુની પાસેથી અધ્યાત્મ જ્ઞાન મેળવ્યું હતું અને પ્રભુ મહાવીરના તે કેવી રીતે ભક્ત બન્યા હતા તે હકીક્ત નિવેદન કરી હતી. સર્વ શ્રમણપતિ પ્રભુ હવે ઈશાન કેણુ તરફ વિહાર કરવા લાગ્યા ત્યારે ઈન્દ્ર પ્રભુના શરીર પર દેવદૂષ્ય વસ્ત્ર ઓઢાડયું. એમને વંદી નમી વારંવાર તે પ્રભુને નિહાળવા લાગ્યા. સર્વ દે અને મનુષે પ્રભુની આવી ત્યાગા
For Private And Personal Use Only