________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
અધ્યાત્મ મહાવીર
ચઢાવે. એમ ચઢતાં કેઈ પડે તે તેની નિ’દા કે હેલનાન કરા તમે પણ તેવી સ્થિતિમાંથી પસાર થયા છે અને થશે,
તમે બીજાની ભૂલા માટે તેઓને ધિક્કારા નહીં. તમે પણ એક વખત તેવા હતા અને ભવિષ્યમાં એવી કદાપિ દશા આવે તે તે માટે સાવધ અને ઉપયોગી મનેા. નિષિ લઘુ ખાળક પેઠે ગ્રહુણુ-ત્યાગમાં વર્તે અને અનાદિકાળના અશુભ માહાધ્યાસની વૃત્તિઓના ત્યાગ કરે.
શ્રવણ અને વાચન કરતાં મનન અનતગણું ઉત્તમ છે. તેના કરતાં નિદિધ્યાસન અને તેથી આત્મપ્રવતન અન તગણુ ઉત્તમ જાણે. તમે તમારી રુચિ પ્રમાણે પ્રવર્તો, પણ્ અન્ય લેાકેાની રુચિના તિરસ્કાર ન કરે, એ જ પારે જૈનધમ છે. અન્ય લેાકેાને સત્ય દેખાય ને તેએમાં રુચિ પ્રગટાવા, દાષાને માતા જેવા બની ધાવા તે ત્યાગમાગ છે.
સાત્ત્વિક શક્તિએથી ઊ ંચે ઊંચે ચઢવાનુ થાય છે, પરંતુ તમેગુણી અને રજોગુણી શક્તિઓથી ઊંચે ચઢો શકાતુ નથી. અહુ -મમત્વના ત્યાગભાવથી હલકા થઈ ઊંચે ચઢો. મમત્વને મહાન એને લઇ ઊંચે ચઢતાં થાકી જશે અને પડી જશે. બુદ્ધિના અહંકારને પણ ત્યાગ કરી અને આગળ વધેા. હુજારી વિઘ્નાના નાશ કરી આગળ વધે. તમારી સામું આખું વિશ્વ પડે તે પણ તમેા આત્મશ્રદ્ધાથી વિશ્વને ધ્રુજાવી માગળ વધે. સામાન્ય ક્ષુદ્ર આખતામાં અધાઈ ન જાએ અને અન્યને પેાતાના વિચાર અને આચારાના પ્રતિષિષ માત્ર ન બનાવે, કારણ કે તેથી રુચિસ્વાતત્ર્યના નાશ થાય છે અને અન્ય પેાતાના માથી આગળ વધી શકતા નથી. સ લેાકેાને પેાતાના ઈચ્છિત ધસ્ય સ્વાધિકાર માગ લેવા દે. તેમાં સૂચનાએ આપે!, સલાહ આપે. પાતે સ્વાશ્રયી અના તથા અન્યાને પેાતાના પગ પર ઊભા રહેનાર સ્વાશ્રયી ખ'તીલા ઉત્સાહી વીર મનાવે. જેવું જાણેા તેવુ કહેા, યાગ્ય લાગે તે કરા,
For Private And Personal Use Only