________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહોત્સવ
૪૩ આભમહાવીરમાં સ્વાભાવિક અનંત ગુણપર્યા છે એમ જે અનુભવ કરે છે તેને ગ્રહવાનું અને ત્યાગવાનું રહેતું નથી. તેને આત્મામાં સાથે પૂર્ણતા અનુભવાય છે તેથી તેને અસંતોષ રહેતા નથી તથા મન, વાણી, કાયાની સામવૃત્તિમાં કેચ રહે તે નથી. તેનામાં જે કંઈ છે તે સાહજિક છે એમ તે જાણે છે.
દેવ અને મનુ! તમારા આત્માઓ અસ્તિ-નાસ્તિ અનંતકુણપર્યાયથી પૂર્ણ છે. તિભાવ પૂણતા તે જ મિથ્યા ભ્રમ દૂર થતાં આવિર્ભાવીય પૂર્ણ તારૂપ પ્રકાશે છે. આત્મગુના આવિ--Íવની સાથે દયિક ભાવની પરિણતિને ત્યાગ થાય છે. આવિ--Íવની પૂર્ણતાની સાથે ત્યાગભાવની પતા રહે છે. અવગુણોને - ત્યાગ એ ત્યાગભાવ છે અને સદ્ગુણોની પ્રાપ્તિ તે ગ્રહણભાવ છે. -જડભાવની મમતાનો ગ્રહણને ત્યાગ તે ત્યાગભાવ છે.
- ઉત્તરોત્તર માર્ગનું અવલંબન અને પૂર્વપુર્વના માર્ગને -ત્યાગ તે ત્યાગમાર્ગ છે. આત્માની સર્વ પ્રકારની શક્તિઓ વધે અને તે માટે જે ગ્રહવું પડે તે ગ્રહણ માર્ગ અને પૂર્વે જે ગ્રહણ કરેલું પણ તે ત્યાજ્ય હોય તે ત્યાગવું તે ત્યાગમાર્ગ જાણ. સત્વનું ગ્રહણ અને અસતની મમતાને ત્યાગ તે ત્યાગ છે. ગ્રહણવૃત્તિ જ્યારે નથી હોતી ત્યારે ત્યાગવૃત્તિ અને પ્રવૃત્તિ પણ નથી હોતી.
મન-વાણી-કાયાથી આયુષ્યપર્યત વિવેકબુદ્ધિથી ગ્રહણ-ત્યાગ થયા કરે છે દેશ, રાજ્ય, સમાજ, સંઘ, નાત, કુટુંબ વગેરે સર્વત્ર વિશ્વમાં સર્વ જીવોની શુભાશુભ વૃત્તિથી ગ્રહણ–ત્યાગ થયા કરે છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી ઉત્તરેત્તર ગ્રહણ યાગ છે. તેમાં સ્વાધિકારે આત્મસાક્ષીએ વર્તો.
દેષદષ્ટિને ત્યાગ કરે. કર્મોની સાથે દેષ રહેલા છે તે દોષો પણ ગુણ છે અને તે આત્મોન્નતિમાં હેતુભૂત છે, એમ અનુભવી આગળ વધે અને પાછળ રહેલાઓને હાથ ઝાલી આગળ
For Private And Personal Use Only