________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાદીક્ષા મહોત્સવ વિનાની મૃત ભાષા, કે જેમાં વપરાતા બેધને અમુક વર્ગ જ સમજી શકે છે અને જે તેને સ્વાર્થદષ્ટિએ મનમાનો અર્થ કરીને.. બાલજીને વેચ્છાપૂર્વક દોરે છે તેમ જ અર્થજ્ઞાનશૂન્ય ગાડરિયાં જેવા બનાવે છે, એવી પ્રાચીન ભાષાવાળા ગ્રન્થના ત્યાગથી અને એવી એકદેશી શક્તિહીન રૂઢિઓના ત્યાગથી ત્યાગીએ મારા. ભક્ત અને રાગી બને છે.
જીર્ણ થયેલી વસ્તુઓને જીણું વચની પેઠે ત્યાગવી પડે છે. ઉત્તર ધર્મની અપેક્ષાએ પૂર્વાચરિત ધર્મ, કે જે આચરવાની જરૂર નથી, તે જીર્ણ છે. જેમાં આત્માને રસ પડતું નથી અને જેને ઉપગ નથી એવી રૂઢિની પ્રવૃત્તિઓ જે જે જીર્ણ થયેલી હોય છે તે ત્યાજ્ય કરવા પુરુષાર્થ કરવે.
જ્યાં જીવન ઉપયોગી ધર્મશક્તિઓ છે ત્યાં હું છું. ત્યાં ગુપ્ત ત્યાગ અને આવિર્ભાવ ત્યાગ છે. જે ત્યાગરૂપ ધર્મ છે તે અન્ય લોકોને તેઓની અપેક્ષાએ ગ્રાહ્ય ધર્મ છે. સર્વ લોકોને માટે એકસર ત્યાગધર્મ હોઈ શકતા નથી. ધર્મ તે જ અપેક્ષાએ અધર્મ છે અને અધર્મ તે જ અપેક્ષાએ ધર્મ છે.
પ્રકૃતિના સંબંધે ધર્મ અને અધમ જે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવની અપેક્ષાઓ કહેવાય છે તે અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અધમ-ધર્મરૂપે ફર્યા કરે છે. સ્વાધિકારે જે ત્યાગ છે તે પરાધિકારે અત્યાગ છે એમ જાણે અને પરસ્પરના હિત તેમ જ આત્મશુદ્ધિ માટે પ્રવૃત્તો.
જ્ઞાન, ભક્તિ કે કર્મમાં પ્રવર્તતાં પ્રથમાભ્યાસમાં ઘણા દે, મધ્યમાં દેશે અને છેવટે અલ્પ દેશે અને પશ્ચાત્ દેષરહિત અવસ્થા થાય છે. કેઈપણ અવસ્થા બિલકુલ દેરહિત હોતી નથી, છતાં તે તે જ્ઞાન-ભક્તિ આદિથી પ્રવર્તતા કે પ્રગટતા દેને ત્યાગવા તે ત્યાગધર્મ છે.
For Private And Personal Use Only