________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬o
અધ્યાત્મ મહાવીર પયોગીપણું છે.
ત્યાગધર્મની કઈ કાળ-દેશમાં મુખ્યતા થાય છે તે કોઈ કાળ-દેશમાં ગૌણતા થાય છે, છતાં તે સ્વાધિકાર સેવ્ય છે. ભિા ભિન્ન વૃત્તિવાળા લેકે પિતાના હૃદયમાં આત્મપરમેશ્વર મહાવીરને ભિન્ન ભિન્ન દષ્ટિઓના ભિન્ન ભિન્ન સ્વરૂપ છદ્મસ્થાવસ્થામાં અનુભવીને, મનમાંથી મેહુ કાઢી સર્વજ્ઞ બને છે ત્યારે છદ્મસ્થાવસ્થાની - સર્વ ભિન્ન ભિન્ન વૃત્તિઓ મહાવરણાદિ આવરણોના યોગે - હતી એમ જાણ તે તે અવસ્થાઓની ભેદવૃત્તિઓની મહામાયાની લીલાથી અતીત થયેલા પિતાને જાણ પરમાનંદ માને છે. તેઓ પરસ્પર ભિન્ન અને ભેદવૃત્તિવાળા લોકોને અભેદ આત્મમહાવીરસ્વરૂપ જણાવે છે અને લેકેને આભમહાવીર સામ્રાજ્ય જ મુક્ત સામ્રાજ્ય - છે એમ જણાવી પોતાની ફરજ અદા કરે છે.
હે દેવો અને મનુ ! તમે સર્વે પરસ્પર ભિન્ન વૃત્તિઓમાં ઢંકાયેલી આત્મમહાવીરની અભેદતાને દેખે. તેવી અભેદતાએ વર્તે, આસામ્રાજ્ય પ્રાપ્ત કરો અને સર્વ પ્રકારના સંશયરહિત થાઓ. સંશય એ જ મૃત્યુ છે અને નિઃશંકતા એ જ જીવન છે, માટે મૃત્યુથી પાછા હટી સજીવન થાઓ. આત્માની છાયા વિશ્વ છે. મહાવીર એ જ સર્વ જીવોન–સર્વાત્માઓને પ્રભુ પરમાત્મા છે. અને તે જ હું છું. હું સર્વ બહિરાભાઓને અને અન્તરાભાએને સ્વામી મહાવીર અર્થાત પરમાત્મા છું. મારા આધીને સવ” વિશ્વ છે.
એક વાર “મહાવીરદેવ એ એકવીસ રાત્રિદિવસ જેઓ જાપ જપે છે અને મારામાં જ મન રાખે છે તે ત્યાગમાર્ગને ગૃહાવાસમાં પણ મુસાફર બને છે. શુષ્ક રૂઢિઓ અને શુષ્ક ક્રિયાકાંડે, ધર્મના નામે ચાલતાં ફક્ત રૂઢિવાળાં કર્માનુડાને કે જેમાં રસ, જ્ઞાન વગેરેનો લેકેને અનુભવ થતું નથી, તેઓ કરડે વર્ષનાં પ્રાચીન હોય તે પણ અર્થહીન થવાથી ત્યાજ્ય છે. જન્મની ભાષા
For Private And Personal Use Only