________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહોતસવ
સંઘની ઉન્નતિ અને એકતા માટે બને તેટલા સ્વાર્થો, માન, પૂજા, કીર્તિ, ધન, સત્તા, ભેદ અને સંકુચિત દષ્ટિએને ત્યાગ કરે. પરસ્પર એકબીજાનું અશુભ ઈચ્છવું તે મારે દ્રોહ કરવા સમાન છે. મારા સંઘની શક્તિઓનો નાશ થાય એવાં કાર્યોમાં ભાગ લેવા તે મારે દ્રોહ છે. મારા પર જેઓને નિંદા કે દંષબુદ્ધિ છે તેઓને. કોઈપણ એ દેવ નથી કે જે શરણે રાખી શકે. મારા ધર્મનો દ્રોહ કરનાર કોઈ શરણ નથી એમ નક્કી જાણે.
કર્મના ચેપગે જીવ ચતુર્ગ તિરૂપ સંસારમાં પુનર્જન્મો ધારણ કરે છે. મારા શરણે આવેલા અપુનબંધક થાય છે અને તેઓ અપુતબંધક ગુણસ્થાનને પામે છે. મારી ભક્તિમાં જેને આનંદરસ પ્રગટે છે તેઓ ભક્તો બને છે. જીવતાં મની. મરીને આત્મભાવે આત્માનું કરવું તે, જગ છે અને તે ભક્તિ તથા જ્ઞાન છે.
જેઓને નામરૂપમાં અહં-મમત્વવૃત્તિ નથી અને જેઓ સર્વ કર્મો કરવા છતાં સાક્ષી થઈને વ છે તે આ અપેક્ષાએ ધર્માથે સર્વ લેકને હણે છે છતાં અહિંસક છે. દુષ્ટ લેકને શિક્ષા આપવામાં અનેક રીતે સહવું પડે છે તે ત્યા છે. આત્માના સ્વરૂપમાં ઊંડા ઊતરી જવું અને બાહ્ય વ્યાવહારિક પ્રવૃત્તિઓ, કે જે પ્રવૃત્તિધર્મ તરીકે છે તેને કારે આદરતાં અંતરમાં ત્યાં પ્રગટે છે. વિશ્વમાં મન-બાન-કાયાના અસંખ્ય ભેદે અસંખ્ય પ્રકારનો સાસિક ત્યાગ છે. દેશ, કાળ, લાવને અનુસરી સર્વદેશી, ખંડોમાં જાગમાં પરિ. વર્તનો થયા કરે છે અને થશે.
ત્યાગમામાં ઉગી પરિવર્તનો જે નથી થતાં તો ત્યાગમાગ એકદેશી, નિર્જીવ, નિરુપયેગી અને અરુચિકર બની જાય છે. વય, વાણી, અવિકાનાં કર્મો, લેકાચારની પરિસ્થિતિ, શરીર બળ, ભાવ, વર્ણાદિકની અક્ષિાએ ત્યાગીએ અનેક પ્રકારના વેષ-મતાચારે જુદા હોવા છતાં જેઓ મારા અનુયાયીઓ છે તેઓને
For Private And Personal Use Only