________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
અધ્યાત્મ મહાવીર
મેહનું સ્થાન મન છે. મનમાં મારું સ્વરૂપ ચિતવતાં કર ગાઉ દૂર મેહ નાસી જાય છે. મનને આત્મમહાવીરમાં જેડે. મનને આભામાં જેડતાં પહેલાં દુનિયામાં થતી શુભાશુભ બુદ્ધિને દૂર કરો. આત્માની સાથે મનને જોડવું તે ચોગ છે. મનને આત્માની સાથે જોડવું તે ક્રિયા છે, મનને આત્મમહાવીરની સાથે જોડવું તે ભક્તિ છે. મનને આત્માની સાથે જોડવુ છે ઉપાસના છે. આત્મમહાવીરમાં મનને જોડતાં રસ પડે તે પ્રેમ છે. મનરૂપ પારાને મારતાં આભા તે જ પરમાત્મા સુવર્ણ બને છે. મનને આત્માની સાથે જોડતાં મન તે જ બ્રહ્યા બને છે. મનને આત્મમહાવીરની સાથે જોડવું તે જ આત્મમહાવીરની કૃપા છે. મન જે જે ચિંતવે છે તે તે તેને મળે છે. મનરૂપ હંસ પર સારી કરી સ્વર્ગમાં જ વાય. છે. મનમાં સત્ય વિવેક પ્રગટાવીને કર્તવ્ય કરતાં પુણ્ય પાપને લેપ લાગશે નહીં. ગ્રહણ અને ત્યાગ એ બે મનના ધર્મ છે. આત્મામાં ગ્રહણ કે ત્યાગ નથી. ગ્રહણ કે ત્યાગ વિના સમભાવે રહેતું મન તે જ મુક્તિ છે. એવી મુક્તિને અનુભવ કરે
આત્મામાં સર્વે ભર્યું છે. આત્મામાં જે જે ભર્યું છે તે અન્યને આપવામાં મન-વાણ -કાયાનો ઉપયોગ કરો. સર્વ જીવોને અરસપરસ એકબીજાને આપવા કે લેવા દેવા માટે મન-વાણી-કાયાને ઉપચોગ છે. પરસ્પર એકબીજાના હૃદયની સાથે હૃદય મેળવે. મનની સાથે મન મેળવે. વાણીની સાથે વાણી મેળવો. એકબીજાના હાથ ઝાલીને ચાલ. સાથે મળીને ચાલે. સાથે બેર, સાથે ઊઠે. આગળ ચાલનારાઓ પાછળ રહેલાએ સામું જુએ અને પાછળ રહેલાએ આગળ ચાલનારાઓ પ્રતિ લક્ષ રાખી ચાલે. તમે પરસ્પર એકબીજાના ઉપગ્રહ માટે છો અને જાણે-અજાણ વપરાએ છે. પરસ્પર એકબીજાના આત્માને પિતાના આત્મા માને. શુદ્ધ પ્રેમથી સર્વે એકાત્મરૂપે જોડાઓ. નિત્ય-નૈમિત્તિક કર્તવ્યક કરી તમે મને. દે છે અને ઘણું સહી, ઉંદર બની વિશ્વવ્યાપક આત્મારૂપી બને
For Private And Personal Use Only