________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
-ત્યાગાદીક્ષા મહોત્સવ
પર "વૃત્તિની મુખ્યતાએ ભજે છે અને રજોગુણ વૈભવ, શક્તિ, બુદ્ધિ, સુખ પામી છેવટે મારા પર પૂર્ણ વિશ્વાસી બને છે. પશ્ચાત સત્વગુણી નવૃત્તિથી ભજે છે અને રાત્ત્વિક શક્તિ, વૈભવ, સુખાદિને પામી મારું નિવૃતિ સ્વરૂપ એળખીને તેમાં ઉપગ રાખે છે અને છેવટે -રજોગુણ, તમોગુણ અને સાથી રહિત થઈ શુદ્ધાત્મવરૂપને પામે છે. પ્રકૃતિના ગુણેમાંથી પસાર થવા માટે ખાસ કાળજી રાખે અને વચમાં આવતા સર્વ વિક્ષેપને પાછા હટાવે અને આગળ વધે.
માયાપ્રકૃતિરૂપ જડમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, પરંતુ તે સત્ય નથી, માટે માયિક જ વસ્તુઓમાં આત્માને ન શોધે. જડ વસ્તુઓને જડરૂપ માનીને તેઓને જેના ઉપગમાં આવે તેટલા કામ પૂરતી છે, પરંતુ તે વસ્તુઓમાં મૂંઝા નહીં. જડવસ્તુઓમાં મારી સ્થાપના કરી અને મને જેવાની ભાવના અનેક અવસ્થાઓ વડે ભાવે, જેથી જડ વસ્તુઓને ઠેકાણે તમે મને દેખી મારા સમાન બની શકે.
શુદ્ધનિશ્ચયથી આત્માને કોઈ જડદ્રવ્યરૂપ વસ્તુઓની સાથે સંગ નથી, તેથી આત્માને નિઃસંગ અનુભવે. બાહ્ય સર્વ પદાર્થોના સંગને વસ્તુતઃ અસત માની કઈમાં મન થકી બંધાઓ નહી. પ્રકૃતિને આત્માઓની સાથે સંબંધ છે. પ્રકૃતિ પિતાની શક્તિ પ્રમાણે જેને ખેંચી જ્યાં જોડવા જેવું હોય છે ત્યાં જેકે છે. તેથી તે જીવોને નાથ ઘાલેલા પશુઓને તેના માલિકો જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય છે તેમ વર્તે છે. બલાત્કારે પ્રકૃતિની ગુપ્ત શક્તિથી જીવને ન કરવા ધારેલ કર્મો કરવાનો પ્રસંગ આવે છે. તેવા વખતે જીવો મારું સ્વરૂપ સ્મરે છે તે તેઓ અંતરથી નિષ્કામ વર્તે છે અને પ્રકૃતિના બળના પ્રવાહમાં તણાતા છેવટે કાંઠે આવે છે. પ્રકૃતિના બળપ્રવાહમાં જેઓ તણાય છે પણ તે છતાં મારી શ્રદ્ધા–પ્રીતિથી જેઓ મારું ભજન કરે છે તેનું અનુક્રમે આમબળ ખીલતું રહે છે અને છેવટે પ્રકૃતિ તેઓને અનુકૂળ થઈ પડે છે,
For Private And Personal Use Only