________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
અધ્યાત્મ મહાવીર
મહાવીર સ્વરૂપમાં લયલીન થતાં ખાહ્ય વિશ્વ અને તેની ઇન્દ્રજાળરૂપ કલ્પના એ સવ ભુલાઈ જાય છે એમ અનુભવ કરી અને શરીરમન-વાણી વગેરેથી શુદ્ધાત્મપરબ્રહ્માને ન્યારે અનુભવે એટલે તમે સવ દુઃખથી વિમુક્ત, સિદ્ધ, બુદ્ધ થશે.. શુદ્ધાત્મમહાવીરમાં મન ઊંડું ઊતરતાં ખાદ્ય વિશ્વના વ્યવહારની શુભાશુભ કલ્પનાએની સૌંજ્ઞાએ। કાયમ રહેતી નથી. એવી દશામાં જે મારા ભક્તો આવે છે તે અલમસ્ત, અવધૂત, સશક્તિધામ બને છે. તેએ સ દશામાં હરતાં-ફરતાં, ખાતાં પીતાં, ઊડતાં બેસતાં આનદી રહે છે. તેમના પર શુભાશુભ કષાયાદિ વૃત્તોની અસર કંઈક રહે છે અને દે ઊડા ‘ઊતરતાં બિલકુલ રહેતી નથી, છતાં કેટલાક લેાકેા બાહ્ય કબ્યાને પ્રારબ્ધયેાગે કરે છે પણ અંતરથી કરતા નથી. તેમની એવી સ્થિતિને ભાગ્યે જ કંઈ જાણી શકે છે. કેટલીક વખત તે તેએ પેાતાની ખરી સ્થિતિને છુપાવે છે,
માત્માની સાથે કમને સંઅધઃ
આત્માની સાથ કને! સશ્લેષિત સબંધ છે અને તે અસદ્ શ્વેત સબધ છે. આત્માના સ્વકીય જ્ઞાન અને આનંદ સાથે સદ્ભૂત અનૌપચારિક સંબધ છે. ઔપચારિક અદ્ભૂત સબંધમાં તેવી ષ્ટિએ વવું અને સદ્ભૂત એવા આત્માના પર્યાયામાં સદ્ભૂત ઉપયેગ રાખીને વવાથી શુદ્ધાત્મમહાવીરભાવના પ્રગટભાવ થાય છે એમ જાણે.
જડભાની ઇચ્છાથી જેએ મને ભજે છે તે જડ વસ્તુઓને પામે છે અને જડ વસ્તુઓની પ્રાપ્તિ થતાં તેઓ મારા વિશ્વાસુ ખની આત્મસામ્રાજ્ય માટે છેવટે મને અનુક્રમે ભજનારા થાય છે.
તમે ગુણીએ મને તમેગુણની પ્રધાનતાએ ભજીને તમેગુથી શક્તિ, વૈભવ, સુખાદિને પામે છે. પશ્ચાત્ તેઓ અનુક્રમે રજોગુણી
For Private And Personal Use Only